દિવ્યાંગ છે પણ નિર્ભર નથી! જાતે જ કળા શીખી નારિયેળની કાછલીઓને બનાવ્યો આવકનો સ્ત્રોતહટકે વ્યવસાયBy Mansi Patel17 Jan 2022 15:38 ISTસબ્યસાચી પટેલ પહેલાં થર્મોકૉલ અને ફળ-શાકભાજી પર કારીગરી કરતા હતા. લૉકડાઉનમાં તે ઠપ્પ થતાં નારિયેળની કાછલીમાંથી શરૂ કરી પ્રોડક્ટ્સ બનાવવાની જેને વેચે છે ઓનલાઈન.Read More