ગાયના છાણ અને બીજના કાગળમાંથી કંકોત્રી બનાવડાવી ઉપલેટાના વ્યાપારીએ દિકરીનાં લગ્ન કર્યાં યાદગારસસ્ટેનેબલBy Mansi Patel04 Dec 2021 09:55 ISTઉપલેટાના બિઝનેસમેન અને ગાય આધારિત ખેતી કરતા સુનિલભાઈએ દીકરીનાં લગ્ન યાદગાર બનાવવા કંકોત્રી ગૌમૂત્ર, ગાયનું છાણ અને બીજમાંથી બનાવડાવી, જેથી ફેંક્યા બાદ તેમાંથી ઊગી નીકળે ઝાડ-છોડ. તો લગ્નની ચોરી બનાવી શેરડીના સાંઠામાંથી, જે લગ્ન બાદ ખવડાવી ગાયોને.Read More