900 વર્ષથી આ કુટુંબ બનાવે છે પાટણનાં પટોળાં, જેની કિંમત છે લાખોમાંજાણવા જેવુંBy Nisha Jansari13 Feb 2021 03:34 ISTગુજરાતના સાલવી પરિવાર દ્વારા પાટણ પટોળા હેરિટેજ મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું છે, જ્યાં તેઓ પટોળાં બનાવવાની પ્રક્રિયા બતાવે છે.Read More