માટી મહેલ': માત્ર ચાર લાખમાં તૈયાર થયુ છે આ 2 માળનું ઘર, ચક્રવાતનો પણ કર્યો છે સામનોસસ્ટેનેબલBy Mansi Patel16 Nov 2021 09:27 ISTપર્યાવરણ પ્રેમી આર્કિટેક્ટ દંપતીએ પ્રાકૃતિક અને સ્થાનિક વસ્તુઓથી ચાર મહિનામાં તૈયાર કર્યુ છે આ ઘર. આજે ગામમાં જેના પણ ઘરે મહેમાન આવે, તેમને ખાસ બતાવવા લાવે છે આ ઘર.Read More