લાખોનો ધંધો છોડી દ્વારકાના ખેડૂતે શરૂ કરી જૈવિક ખેતી, પ્રોડક્ટ્સ બનાવી વર્ષે કમાય છે 50 લાખઆધુનિક ખેતીBy Ankita Trada29 Sep 2021 18:00 ISTદ્વારકાના રજનીકાંતભાઈ એકસમયે બોરવેલના બનાવવાના ધંધામાં લાખો કમાઈ રહ્યા હતા, પરંતુ એક દિવસ ખેતરમાં જંતુનાશકોના વધારે પડતા ઉપયોગથી તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને શરૂ કરી ઑર્ગેનિક ખેતી. આજે ખેતીની સાથે તેનું પ્રોસેસિંગ અને વેચાણ કરી વર્ષે કમાય છે 50 લાખ.Read More