જમીનની ઉપર નહીં પરંતુ નીચે બનાવ્યુ છે આ યુવકે પોતાના સપનાનું ઘર, વાંચો આ હૉબિટ હોમની ખાસિયતપ્રવાસનBy Mansi Patel19 Oct 2021 10:05 ISTકુદરતની નજીક રહેવા માટે જંગલમાં બનાવ્યું હૉબિટ હોમ, લોકો દૂર-દૂરથી આવે છે અહીં રહેવા માટે. સ્કૂલનાં બાળકોને ઓહિટનેસ ટ્રેનિંગ આપનાર આ યુવાને લૉકડાઉનમાં મળેલ સમયમાં બનાવ્યું સપનાંનું ઘર એ પણ માત્ર 10x14 ની જગ્યામાં.Read More