પિતાના મૃત્યુ બાદ સંભાળી ખેતી, 1 ઓરડામાં મશરૂમ વાવી તેના ખાખરા બનાવી બાળકોને ભણાવ્યાંઆધુનિક ખેતીBy Mansi Patel01 Nov 2021 09:55 ISTગુજરાતના અમસાડમાં રહેતાં પુષ્પાબેન પટેલ એક ઓરડાના ઘરમાં રહીને કરે છે મશરૂમની ખેતી. મશરૂમમાંથી જ લોટ અને ખાખરા બનાવી કમાય છે સારો નફો પણ.Read More