કેરી રસિયાઓને આખુ વર્ષ કેસરનો રસ અને 10 પ્રકારના આમ પાપડ ખવડાવી આવકમાં વધારો કર્યો કચ્છી ખેડૂતેઆધુનિક ખેતીBy Nisha Jansari07 Jul 2021 09:24 ISTગ્રાહકોને સારાં અને રસાયણ રહિત ઉત્પાદનો મળી રહે એ માટે આ કચ્છી ખેડૂત હરિસિંહ જાતે જ સીલપેક મેન્ગો પલ્પ, 10 પ્રકારના આમ પાપડ, મેન્ગો આઈસ્ક્રિમ, મેન્ગો પેંડા, મેન્ગો કુલ્ફી, જ્યૂસ અને મિલ્કશેક સહિત અનેક ઉત્પાદનો બનાવી ખેડૂતો માટે બન્યા પ્રેરણા.Read More