Mercedes Benz માંથી નોકરી ગઈ તો, ચાટ-સમોસા વેચીને દર મહિને કરે છે 2 લાખની કમાણીહટકે વ્યવસાયBy Mansi Patel10 Jan 2022 10:10 ISTકોરોના મહામારીમાં સમસ્યાને આગોતરી પારખી મર્સિડીઝ બેન્ઝમાં નોકરી કરતા અભિષેકે શરૂ કર્યો ફૂડ બિઝનેસ. નોકરી છૂટ્યા બાદ આજે દર મહિને કમાય છે લાખોમાં.Read More