કચરામાંથી કરોડોની કમણી: કચરો વિણનારાઓનું જીવન બદલવા આ મહિલાએ બનાવી કરોડોની બ્રાન્ડહટકે વ્યવસાયBy Kaushik Rathod22 Jul 2021 09:25 ISTદિલ્હી નિવાસી અનિતા આહુજા અને તેના પતિ શલભ એક અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ પ્લાસ્ટિકના કચરાનો ફરીથી ઉપયોગ કરીને નિકાસ કરવા યોગ્ય ગુણવત્તાવાળા સુંદર ઉત્પાદનો બનાવે છે.Read More