40% ઓછા ખર્ચમાં તૈયાર થયું જીતેન્દ્રભાઈનું ઈકો ફ્રેન્ડલી ઘર, ન લાઈટબિલની ચિંતા ન પાણીની, AC ની પણ જરૂર નહીંસસ્ટેનેબલBy Meet Thakkar26 Jun 2021 09:00 ISTસસ્ટેનેબલ આર્કિટેક્ચરમાં વિશ્વાસ રાખતા જીતેન્દ્ર નાયક બનાવે છે 40% ઓછા ખર્ચમાં ઈકો ફ્રેન્ડલી ઘર. તેમના પોતાના ઘરમાં નથી જરૂર પડતી ક્યારેય એસીની. તો નથી ભરવું પડતું લાઈટ બિલ કે પાણીનું બિલ પણ. જૂની સામગ્રીમામ્થી બનાવે છે મજબૂત ઘરRead More