ન બાઉન્ડ્રી વૉલ છે, ન સારો તડકો! સરકારી ક્વાર્ટરમાં 400 છોડ વાવી કમાય છે હજારો રૂપિયાહટકે વ્યવસાયBy Mansi Patel24 Dec 2021 11:32 ISTસરકારી ક્વાર્ટરમાં રહેતી દીપિકાને ઝાડ-છોડ સાથે બહુ પ્રેમ છે. એટલે જ ઓછી જગ્યા અને પૂરતો તડકો ન મળતો હોવા છતાં સજાવટી છોડ વાવે છે અને નર્સરી પણ ચલાવે છે.Read More