ઈંટ-સિમેન્ટ પાછળ રૂપિયો પણ ખર્ચ્યા વગર, હજારો કિલો સ્ટીલને રિસાઈકલ કરી પરિવારે બનાવ્યું હોલિડે હોમ!સસ્ટેનેબલBy Nisha Jansari18 Jun 2021 09:32 ISTશહેરની ભાગદોડથી કંટાળી આ પરિવાર જીવવા ઈચ્છતો હતો થોડી આરામની પળો. જીવવું હતું એવું જીવન, જેમાં મળી શકે શુદ્ધ હવા, પાણી અને ભોજન. ઓછા ખર્ચે પર્યાવરણને નુકસાન કર્યા વગર બનાવ્યો પોતાનો સપનાંનો મહેલ.Read More