રિટાયર્ડમેન્ટમાં ખર્ચ ઘટાડવાની ટિપ્સ જાણો આમની પાસેથી, વિજળી, પાણી, શાક બધાનું બિલ થયું અડધુસસ્ટેનેબલBy Mansi Patel18 Sep 2021 14:06 ISTરિટાર્ડમેન્ટમાં આવક સિમિત હોય અને જીવનધોરણ સારું જ જાળવી રાખવું હોય તો જાણો આ રિટાયર્ડ આઈટી પ્રોફેશનલ પાસેથી. બધી જ સુવિધાઓ છતાં વિજળી બિલ, પાણી બિલ અને શાક-ફળોનો ખર્ચ અડધો થઈ ગયો. ખરે આત્મનિર્ભરતા તરફ વધી રહ્યા છે આગળRead More