100 વર્ષ પહેલાંની વાનગીઓથી મુંબઈવાસીઓ સાથે દેશ-વિદેશના લાખો સ્વાદ રસિયાઓને ખુશ કરે છે આ સુરતી પરિવારહટકે વ્યવસાયBy Bijal Harsora Rathod10 Apr 2021 10:24 ISTહીરાલાલ કાશીદાસ ભજીયાવાલાએ 1990 ના દાયકામાં જે શરુઆત કરી હતી, આજે પણ તે જ છે, એ જ વાનગીઓ, એ જ સ્વાદ. આજે પણ તેઓ મુંબઈ અને દેશ-વિદેશના ગ્રાહકોને ઉંધિયુ, ઢોકળાં, ફાફડા, જલેબી જેવી વાનગીઓના દિવાના બનાવે છે.Read More