નશીલા છોડ ભાંગમાંથી બનેલું દેશનું પહેલું ઘર, આર્કિટેક્ટ કપલે બનાવ્યુ છે ઈકો-ફ્રેન્ડલી હોમસ્ટેસસ્ટેનેબલBy Mansi Patel22 Jan 2022 09:46 ISTદેવભૂમિ ૠષિકેશ પાસે આર્કિટેક્ટ કપલ, નમ્રતા કંડવાલ અને ગૌરવ દીક્ષિતે ભાંગના ફાઈબરમાંથી બનાવ્યું ઈકો ફ્રેન્ડલી હોમ સ્ટે.Read More