ન બીજ ખરીધ્યાં ન ખાતર! 3 એકરમાંથી કમાયા 2 લાખ, 3 મહિલાઓને જોડી રોજગાર સાથેઆધુનિક ખેતીBy Meet Thakkar21 Jul 2021 09:28 ISTઉષા વસાવા એક સફળ આદિવાસી મહિલા ખેડૂત છે, જે પોતાની ત્રણ એકર જમીનમાં જૈવિક ખેતી કરે છે અને વાર્ષિક બે લાખ રૂપિયાનો નફો કમાય છે. એટલું જ નહીં, તેમણે પોતાના જેવી ત્રણ હજાર મહિલાઓને ખેતીની તાલીમ આપીને રોજગારી અપાવી છે.Read More