સિમેન્ટના જંગલ સમા અમદાવાદમાં મીનલબેનનું ઘર છે હરિયાળું,મહેમાનોને પણ ગિફ્ટમાં મળે છે છોડગાર્ડનગીરીBy Nisha Jansari20 Aug 2021 16:00 ISTપ્રકૃતિ સાથે સુમેળ સાધી જીવે છે અમદાવાદનાં મિનલ બેન. તેઓ તો ફળ-ફૂલ અને ઔષધીના છોડ વાવે જ છે, સાથે-સાથે જે પણ ઘરે જાય તેને ભેટમાં મળે છે એક છોડ. ઘરમાં લગાવી સોલર કીટ અને સોસાયટીમાં કરાવ્યું રેન વૉટર હાર્વેસ્ટિંગ.Read More