રણના બળબળતા તાપમાં એક નજારો આવો પણ, ગરીબ બાળકો માટે બની સસ્ટેનેબલ સ્કૂલસસ્ટેનેબલBy Meet Thakkar22 Jul 2021 09:31 ISTRajkumari Ratnavati Girls School ને ન્યૂયોર્કની ડાયના કેલોગે દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. રાજસ્થાનમાં મહિલા સાક્ષરતા દર માત્ર 32% છે. આવી સ્થિતિમાં જેસલમેરના કનોઇ ગામની આ શાળા છોકરીઓને એક નવો ઉત્સાહ આપી રહી છે.Read More