શરૂઆત ફુદિનો ઉગાડવાથી કરી, આજે કપલ ચલાવે છે પોતાનો ગાર્ડન સ્ટોર, ટર્નઓવર 50 લાખહટકે વ્યવસાયBy Harsh26 Jun 2021 09:19 ISTગોવાના રહેવાસી યોગિતા મહેરા અને કરણ મનરાલ છેલ્લા 13 વર્ષથી ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ કરે છે. તેની સાથોસાથ તેઓ ‘ગ્રીન ઇસેન્સિયલ’ નામે પોતાનો ગાર્ડન સ્ટોર પણ ચલાવે છે. જેના અંતર્ગત સંખ્યાબંધ લોકોને સુંદર ગાર્ડન બનાવવામાં મદદ કરી છે.Read More