પિતા-ભાઈના અકાળે મોતે હચમચાવી નાખ્યા, વકાલત છોડી શરૂ કરી જૈવિક ખેતી, બન્યા પ્રેરણાઆધુનિક ખેતીBy Mansi Patel23 Dec 2021 10:00 ISTપંજાબના વકીલના ઘરમાં થયેલ કેટલીક ઘટનાઓના કારણે તેમને બેચેન બનાવી દીધા. વકાલત છોડી શરૂ કરી જૈવિક ખેતી. 20 એકર જમીનમાં બનાવ્યું ખેતીનું એવું મોડેલ કે દરેક ખેડૂત માટે બન્યા આદર્શ.Read More