દંડની જગ્યાએ મફત પેટ્રોલ ભરી આપે છે વડોદરા ટ્રાફિક પોલીસ, ટ્રાફિક ચેમ્પને મળે છે સન્માનજાણવા જેવુંBy Nisha Jansari30 Nov 2021 15:45 ISTટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રોડ સેફ્ટીના નિયમો પાળવા અંગે લોકોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરનારનું સન્માન કરનારને આપવામાં આવે છે ફ્રી પેટ્રોલ કૂપન.Read More