મિત્રોએ કહ્યુ ભંગાર કેમ ભેગો કરે છે? આજે તેમાંથી જ ફર્નિચર બનાવી કરે છે કરોડોની કમાણીહટકે વ્યવસાયBy Mansi Patel01 Dec 2021 09:40 ISTઅહમદનગરના પ્રમોદ સુસરેએ પોતાના હુનરના વિશ્વાસે નોકરી છોડી રિસાઈકલ્ડ ફર્નિચર બનાવવાનું કામ શરૂ કર્યું. તે સમયે લોકોએ તેની બહુ મજાક પણ ઉડાવી પરંતુ આજે તે આ જ સ્ટાર્ટઅપથી કરોડોમાં નફો કમાય છે. Read More