વિધાન ભૈયાની કંપની બનાવે છે ડાયાબિટિક ફુટવેર, આરામ અને ફેશન બંનેનું રાખે છે ધ્યાનહટકે વ્યવસાયBy Mansi Patel18 Jan 2022 09:58 ISTચેન્નાઈનો યુવક કાકાને શુઝને લઈને થતી પરેશાની જોઈ ન શક્યો તો બનાવ્યા ડાયાબિટિક ફૂટવેર. 1000+ લોકો અને 85 હોસ્પિટલો વાપરે છે તેમનાં ચપ્પલ.Read More