1 લીમડો કાપવાના દુ:ખમાં વાવ્યાં સંખ્યાબંધ ઝાડ-છોડ, ઘર બન્યું આધુનિક નંદનવન, છતાં લાઈટબિલ 'ઝીરો'ગાર્ડનગીરીBy Nisha Jansari29 May 2021 09:07 ISTએક લીમડો કાપવો પડ્યો ત્યાં પક્ષીઓના વસવાટ અને ખોરાક માટે વાવી સંખ્યાબંધ જામફળી, ચીકુડી અને ઉમરા, ઘરમાં બધી સુખ-સુવિધાઓ હોવા છતાં નથી ભરવું પડતું લાઈટબિલ, આંગળમાં છાંયડા માટે પણ છે દ્રાક્ષ અને મધુમાલતીનો માંડવો.Read More