Covid- 19: સ્ટીમ લેવા બાબતેની અફવાઓ અંગે શું છે ડૉક્ટરનું મંતવ્ય?જાણવા જેવુંBy Nisha Jansari12 May 2021 03:49 ISTકોવિડ-19 થી બચવા માટે કે ઑક્સિજન લેવલ વધારવા માટે, વૉટ્સએપ પર ઘણા ઘરેલૂ નૂસખા ફૉરવર્ડ કરવામાં આવે છે. શું તે ખરેખર એટલા કારગર છે? જાણો આ બાબતે ડૉક્ટરનું શું કહેવું છે?Read More