પેરાલિમ્પિકમાં દેશનું નામ રોશન કરશે ગુજરાતની બે દીકરીઓ, આવતી કાલે છે મેચજાણવા જેવુંBy Nisha Jansari24 Aug 2021 16:17 ISTબાળપણમાં જ પોલિયોના કારણે સંપૂર્ણપણે વ્હીલચેર પર આધારિત થઈ જવા છતાં હિંમત ન હારી. અમદાવાદની એકજ એકેડમીમાં ટ્રેનિંગ લીધેલ ભાવિના પટેલ અને સોનલ પટેલ આવતી કાલે ભારત માટે રમશે ટોક્યો પેરાલિમ્પિકમાં.Read More