Powered by

Latest Stories

HomeTags List beauty of nature

beauty of nature

રતનમહાલના જંગલોમાં રહેવાનો અવિસ્મરણીય અનુભવ કરાવે છે નાલધા ઇકો કેમ્પસાઇટ, મનની શાંતિ માટે આજે જ પહોંચી જાઓ

By Paurav Joshi

કોરોનાના આ સંક્રમણકાળમાં મનની શાંતિ માટે અદભુત અનુભવ રહેશે રતનમહાલનાં જંગલો. સાથે-સાથે છૂટા-છવાયા ટેન્ટના કારણે જળવાશે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ. તો રાહ કોની જોવાની, આજે જ પ્લાન કરો કુદરતના સાનિધ્યમાં થોડો સમય પસાર કરવાનો.

જાણો કેવી રીતે ઘરમાં જ બનાવી શકો છો તમારું પોતાનું ચટણી ગાર્ડન

By Nisha Jansari

અનીતા તિક્કૂ વ્યવસાયે આર્કિટેક્ટ છે અને છેલ્લાં ચાર વર્ષથી છત પર ઉગેલ વસ્તુઓમાંથી ઘરે સ્વાદિષ્ટ ચટણી બનાવે છે!

લખનઉની વિદ્યાએ પોતાના ઘરને જ બગીચો બનાવી દીધું, બાલ્કની તો એવી કે રસ્તે જતા લોકો પણ ઊભા રહી જાય

By Nisha Jansari

લખનઉ: આ ઘરનો એકેય ખૂણો એવો નથી જ્યાં હરિયાળી ન હોય, લોકો જોઈને કહે છે કે ઘર છે કે બગીચો!