ગાર્ડનિંગના શોખ એવો કે ધાબામાં બનાવ્યું તળાવ, વાવ્યાં કમળ, શેરડી સહિત 100+ ઝાડ-છોડગાર્ડનગીરીBy Mansi Patel10 Nov 2021 09:55 ISTઆ દંપતિને ગાર્ડનિંગનો એવો તો શોખ લાગ્યો કે, ધાબામાં વૉટર પ્રૂફિંગ કરાવી આખા ધાબામાં પાથરી દીધી માટી અને વાવ્યાં 100+ ઝાડ-છોડ. કમળ વાવવા ધાબામાં જ બનાવ્યું નાનકડું તળાવ પણ.Read More