સ્વાસ્થ્ય માટે ડૉક્ટર કપલ બન્યું ખેડૂત, ધાબામાં 3 લેયરમાં વાવ્યાં 30+ શાક, 10+ ફળ અને ઔષધીઓગાર્ડનગીરીBy Mansi Patel16 Aug 2021 10:00 ISTસુરતનું આ ડૉક્ટર કપલ છેલ્લા ચાર વર્ષથી ધાબામાં ફળ, શાકભાજી અને ઔષધીઓની ઑર્ગેનિક ખેતી કરે છે. તેના માટે ખાતર પણ ઘરે કિચનવેસ્ટમાંથી જ બનાવે છે.Read More