આ બે ગુજરાતી મિત્રોએ દિવેટનું મશીન બનાવી આપી 6000 કરતાં વધુ મહિલાઓને રોજગારીશોધBy Nisha Jansari24 Nov 2020 03:56 ISTગામડે-ગામડે મશીન આપી દીપકભાઇ વ્યાસ અને વિજયભાઇ સોલંકીની જોડીએ 6000 બહેનોને કામ આપ્યું છે, જેમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં બહેનોની મંડળી બનાવે છે અને તેમની પાસે દિવેટો બનાવડાવી દીપકભાઇ ખરીદે છે અને ભારતભરના માર્કેટમાં તેને પહોંચાડે છે.Read More
અમદાવાદી યુવાને પોલીસ જવાનોને તડકામાં ઠંડક આવવા બનાવી ખાસ છત્રી, અંદર છે સોલર પાવર સંચાલિત પંખોશોધBy Nisha Jansari22 Oct 2020 08:42 ISTતડકામાં આપશે ઠંડક, અમદાવાદી એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ બનાવી ખાસ 23-યો ડિઝાઇન્સ સોલર પાવર સંચાલિત છત્રીRead More