ચિતલે બ્રાંડના સફરની શરુઆત, મહારાષ્ટ્રના એક ગામથી આવેલા ભાસ્કર ગણેશ ચિતલે દ્વારા કરવામાં આવી હતી. ડેરી ફાર્મિંગથી શરુ થયેલો આ બિઝનેસ એક મોટું નામ બની ચૂક્યો છે. ડેરી સાથે મિઠાઈ અને તેના અન્ય ખાદ્ય ઉત્પાદક દેશ-વિદેશ સુધીમાં પસંદ કરવામાં આવે છે.
Latest Stories
HomeAuthorsGaurang Joshi

Gaurang Joshi
કુદરતના ખોળે વિહરવાના શોખીન મૂળ એન્જિનિયર ગૌરાંગ જોશીએ લખવા-વાંચવાના શોખને જ પોતાનું પ્રોફેશન બનાવ્યું. રાજકોટમાંથી જર્નાલિઝમમાં માસ્ટર ડિગ્રી મેળવી આ પ્રોફેશનમાં જ તેમણે ક્રિએટિવ રાઈટિંગ, કોપી એડિટિંગ, એન્કરિંગ, વોઈસઓવર, મિમિક્રી, નેરેશન, ટ્રાન્સલેશન વગેરે જેવા વિવિધ ક્ષેત્રે ખેડાણ કર્યું.