એકમાત્ર ગુજરાતમાં બચેલી આ કળા એક કારીગર 19મી સદીમાં અંદામાન જેલમાંથી શીખી લાવેલા
ભૂતકાળમાં દેશ-વિદેશમાં ભરુચની સુજનીની રજાઈ ખૂબ મોટા પ્રમાણમાં માંગ હોવાથી એકસાથેે ૧૦૦ હાથશાળ (લૂમ્સ) ચાલતી હતી.
પરંતુ લગભગ દરેક જણ 30 વર્ષ પહેલાં સુજનીના ખુબ જ ઓછા વેચાણને કારણે અલગ વ્યવસાય તરફ આગળ વધ્યા છે.
. તેમ છતાં રફીક ભાઈ અને તેમનો પરિવાર આ હસ્તકલાને જીવંત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે
રફીક ભાઈ એકમાત્ર કારીગર વધ્યા છે પરંતુ અત્યારે તેઓની ઉંમર વધી છે તો સાથે સાથે તબિયત પણ નાદુરસ્ત રહે છે.
જો તમે રફીકભાઈનો સંપર્ક કરવા ઈછતા હોવ તો તેમને
8735914891
પર સંપર્ક કરી શકો છો.
વધારે માહિતી માટે જુઓ