તાપી જિલ્લાની ટપરવાડા જિલ્લાનાં રમિલાબેન ગામિતનું પદ્મશ્રીથી સન્માન.
તેમણે ટપરવાડા અને આસપાસનાં 9 ગામોને બનાવ્યાં છે ખુલ્લામાં શૌચ મુક્ત.
આ માટે પહેલાં જાતે શૌચાલય બનાવવાની તાલિમ લીધી પછી લોકોને શીખવાડ્યું.
રમિલાબેને અહીં 300 કરતાં વધારે સેનિટરી એકમો પણ બનાવ્યા છે.
આદિવાસીઓને અનિમિયાથી મુક્તિ અપાવવા માટે જન જાગૃતિ કાર્યક્રમો.