Sustainable પોતાની જમીનમાંથી કાઢેલી માટીમાંથી જ ઘર બનાવ્યું, 800 છોડ-વૃક્ષો વાવ્યાં, નથી AC-કૂલર કે નથી આવતું વીજળીનું બિલ
Ravindra Joshi ડ્રેગન ફ્રૂટ, ઈન્સુલિન, કૉફી અને મુલેઠી પણ ઉગાડે છે છત ઉપર, બજારમાંથી ખરીદે છે ફક્ત બટાકા