અમેરિકામાં ભારતીય ખાણીપીણીની વસ્તુઓ મેળવાનું જૂનું અને જાણીતું નામ એટલે પટેલ બ્રધર્સ સ્ટોર્સ!હટકે વ્યવસાયBy Nisha Jansari05 Nov 2020 03:55 ISTહાલ અમેરિકામાં પટેલ બ્રધર્સ કરિયાણા સ્ટોર્સની ચેઇન ચલાવનાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. હવે તેઓ કરિયાણા ઉપરાંત વધુ એક સાહસ ખેડવા માટે પ્રયત્નશીલ છે.Read More