Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/dist/block-library/style.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/classic-themes.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/plugins/ad-placer/assets/css/adp-amp-app.css?ver=1685551071' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/style.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/normalize.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/global.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/article.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/wlwmanifest.xml" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search"> Search Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-English-Icon.svg" alt="The Better India"> The Better India Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Hindi-Icon.svg" alt="The Better India - Hindi"> The Better India - Hindi Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Malayalam-Icon.svg" alt="The Better India - Malayalam"> The Better India - Malayalam
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search Icon" width="32" height="32">
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/arrow.svg" alt="Nav Arrow" width="32" height="32">
History of toilet
History of toilet

પશ્ચિમને ભારતીય શૌચાલયોની શીખ આપી, અમેરિકન કંપનીએ ઊભો કર્યો 175 મિલિયન ડૉલરનો બિઝનેસ

ભારતીયો પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોડી રહ્યા છે ત્યારે અમેરિકન કંપનીએ ભારતીય શૌચનો આઈડિયા અપનાવી કરી કરોડોની કમાણી

એવું કહેવામાં આવે છે કે એક અલગ વિચાર, તમારું જીવન બદલી નાખે છે. આ કહાની પણ આવી જ છે.

વાસ્તવમાં અમેરિકામાં રહેતા જુડી એડવર્ડ્સને કબજિયાતની બિમારી હતી. પરંતુ ‘મામા સ્ક્વેટી’ તરીકે પ્રખ્યાત જુડીએ કદી વિચાર્યું ન હતું કે આ સમસ્યાનો સામનો કરવા માટે તેને એવું ઉત્પાદન બનાવવાની પ્રેરણા મળશે કે જે કરોડો ડોલરના બિઝનેસનું રૂપ લઈ લેશે.

13 મે 2020ના રોજ બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદીમાં તે કહે છે, “આ પ્રોડક્ટે મારું જીવન બચાવ્યુ હતુ અને હું શક્ય તેટલા લોકો સાથે શેર કરવા માંગતી હતી.”

તો આ જીવન રક્ષક આવિષ્કાર વાસ્તવમાં છે શું?

તેની સ્થિતિ જોઈને જુડીએ તેના પતિ બિલ અને પુત્ર બોબી સાથે મળીને ‘સ્ક્વેટી પૉટી’ને ડિઝાઇન કરી. તે એક ફૂટસ્ટૂલ છે, જે વેસ્ટર્ન કમોડની ઉપર અથવા નીચે મૂકવામાં આવે છે. આ સ્ટૂલ તેણે 2010માં ઉટાહમાં તેના ગેરેજમાં બનાવ્યુ હતુ. આજે તેનો 175 મિલિયન ડોલર નો બિઝનેસ છે.

જુડીને તેનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેણે શૌચક્રિયા માટે તેના પગ નીચે કેટલાક પુસ્તકો મૂક્યા. જેથી પગ થોડા ઉપર રહે અને તેમને શૌચમાં સરળતા થઈ જાય. આ વિચારને આગળ લઈ જતાં, તેણે ‘સ્લીક સ્ટૂલ્સ’ ની શોધ કરી.

આ સ્ટૂલની ડિઝાઇન એવી છે કે તમે કમોડ ઉપર પગ વાળીને બેસી શકો છો. તેની કિંમત લગભગ $24.99 થી $89.99 હતી.

Toilet
The Edwards family that founded Squatty Potty. Image source: SquattyPotty.com

તેણે ટૂંક સમયમાં જ તેના વેંચર ‘સ્ક્વેટી પોટી’ હેઠળ ચીનમાં 2 હજાર સ્ટૂલ વેચ્યા અને પહેલા જ વર્ષે 1 મિલિયન ડોલરની કમાણી કરી. 2011 માં સ્થપાયેલી, કંપનીએ ફક્ત મે 2017 સુધીમાં, વિશ્વભરમાં 5 મિલિયન સ્ટૂલ વેચી નાંખ્યા.

જુડીના પરિવારે 2014માં અમેરિકાના એક લોકપ્રિય ટીવી શો ‘શાર્ક ટેન્ક’માં ભાગ લીધો હતો. અહીં તેમને 350,000 ડોલરના રોકાણકારો મળ્યાં.ઇવેન્ટમાં ભાગ લેવાના 24 કલાકની અંદર, તેમણે 1 મિલિયન ડોલરના ઉત્પાદનો વેચ્યા.

પછીના વર્ષે કંપનીએ જાહેરાત માટે 250,000 ડોલર ખર્ચ્યા. આ વિડિઓમાં, એક પ્રિન્સ જણાવી રહ્યો છે કે , બેસવાની જગ્યાએ સ્ક્વોટમાં ‘Sphincter Muscle’ને વધારે આરામ મળે છે. આ વિડિઓને યુટ્યુબ પર 38 મિલિયન થી વધુ વખત જોવામાં આવ્યો છે, જે બ્રાંડની લોકપ્રિયતા વધારવામાં મદદ કરે છે.

પરંતુ, શું તમે જાણો છો કે આ ભારતની હજારો વર્ષ જૂની ટેકનોલોજી છે?

જ્યારે તમે ભારતીય શૈલીના શૌચાલય વિશે વાંચશો, ત્યારે તમે જાણતા હશો કે આ તકનીકનો ઉપયોગ અહીં 8000 વર્ષ પહેલાં સિંધુ ખીણ સંસ્કૃતિ અથવા હડપ્પા સંસ્કૃતિ દરમિયાન થતો હતો.

Indian Toilet
A photo of the Harappan wet toilet at the Sulabh International Museum of Toilets.

હડપ્પા સભ્યતાની સૌથી પ્રભાવશાળી વિશેષતા તેની નગર યોજના અને ડ્રેનેજ સિસ્ટમ છે. ખોદકામ દરમિયાન, ફ્લશ, ટોઇલેટ અને નોન-ફ્લશ ટોઇલેટ બંને મળી આવ્યા છે. તેની આજુબાજુ ગટરની એક જાળ મળી આવી હતી, જેનો ઉપયોગ કચરો સાફ કરવા માટે કરવામાં આવતો હતો.

આ કડીમાં, સુલભ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ઓફ ટોઇલેટ્સ ના મ્યુઝિયમ ક્યુરેટર મનોજ કુમાર કહે છે, “જ્યારે સિટિંગ ટોયલેટની વાત આવે છે, ત્યારે તેમની પાસે ખૂબ વિકસિત તકનીક હતી. તે સમયે દરેક ઘરમાં શૌચાલયો હતા. આ ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમ્સ સાથે જોડાયેલા હતા, જેનાથી ઘરની બહાર કચરો નીકળી જતો હતો.”

આ સમયગાળામાં, વિશ્વમાં ક્યાંય પણ આવા શૌચાલયોના ઉપયોગના કોઈ પુરાવા નથી. ઇ.સ. પૂર્વે 1200માં, ઇજિપ્તમાં શૌચાલયો જોવા મળ્યાં, પરંતુ ત્યાં માટીનાં વાસણોમાં શૌચ કરવામાં આવતુ હતુ. જે બાદમાં ગુલામો દ્વારા ખાલી કરવામાં આવતુ હતુ. રોમમાં પ્રથમ સદીમાં શૌચાલયની સારી સુવિધા હતી.

એવું માનવામાં આવે છે કે જે જ્ઞાન ભારતથી ઇજિપ્ત પહોંચ્યું હતું તે રોમન સંસ્કૃતિમાં લાગુ થયું હતું. આમ, રોમમાં શૌચાલયોની વ્યવસ્થા ભારતની જ દેન કહી શકાય છે.

મનોજ કહે છે, “સિંધુ સંસ્કૃતિમાં લોકો સ્થાયી રીતે રહેતા હતા. પરંતુ, આર્ય ઘણા લાંબા સમય સુધી વિચરતા હતા. આથી જ તેઓ ખેતરો, નદીઓ અથવા કોઈપણ પાણીના પ્રવાહની નજીક શૌચ કરતા હતા. ખુલ્લામાં શૌચની આ પ્રક્રિયા ઓછામાં ઓછા 1000 વર્ષ સુધી ચાલુ રહી. ”

તેઓ વધુમાં કહે છે, “જ્યારે આર્યોને શૌચાલયોની જરૂરિયાત લાગી ત્યારે, મળ ત્યાગવાની પ્રાકૃતિક સ્થિતિ,ભારતીય શૌચાલયોની રચના બની ગઈ.”

વિશ્વભરમાં લોકપ્રિય

આજે શૌચાલયમાં જવા માટે યોગ્ય રીતને લઈને પશ્ચિમી શૈલીના કમોડ્સ અને ભારતીય અથવા એશિયન શૌચાલયો વચ્ચે લડત ચાલી રહી છે. મજેદાર વાત એ છે કે પશ્ચિમી પ્રભાવ હોવા છતાં, દેશી સ્ક્વોટ ટોઈલેટ્સ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં જીત મેળવી રહ્યા છે.

આ એપિસોડમાં, એક રસપ્રદ ઉદાહરણ એ છે કે જાપાનની મિત્સુઇ માઇનીંગ એન્ડ સ્મેલ્ટિંગ કો લિમિટેડ એ 14 જૂન, 2020ના રોજ કંપનીની 95મી વાર્ષિક સામાન્ય સભા માં જાહેરાત કરી હતી કે તેના ડિરેક્ટર પશ્ચિમી શૈલીના કમોડ્સ પર સ્ક્વોટ ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

History
Image Source: SquattyPotty.com

બીજો રસપ્રદ મુદ્દો એ છે કે જાપાની શૈલીના શૌચાલયો પણ ભારતીય શૌચાલયો સમાન છે અને સુવિધાજનક શૌચક્રિયા માટે સમાન સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે.

કંપનીના નિવેદન મુજબ, જાપાનની શૈલીના શૌચાલય સાથે શૌચક્રિયા યોગ્ય રીતે કરવામાં આવે છે, જે આરોગ્ય માટે સારું છે અને લોકોને કામ કરવાનું મન થાય છે. સાથે જ તે હેલ્થ મેનેજમેન્ટ માટે તમારા ખર્ચ ઘટાડવામાં પણ મદદ કરે છે.

2015માં ડીએનએ દ્વારા પ્રકાશિત એક મજેદાર લેખ, “If you sit, you don’t know squat: Western-commodes vs Indian style loos”, જેમાં ભારતીય ઘરોમાં સ્ક્વોટ શૌચાલયોનો ટ્રેન્ડ કેવી રીતે વધી રહ્યો છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પરિવર્તનને ફક્ત મહિલાઓના હાઈજીન ફેક્ટર તરીકે જ જોવામાં આવતું નથી, પરંતુ તે રેક્ટલ પ્રોલેપ્સ , હરસ જેવા ઘણા રોગોના નિવારણમાં પણ અસરકારક છે.

આ લેખમાં 1978 ની એક ઘટનાનો પણ ઉલ્લેખ છે જ્યારે તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ જિમ્મી કાર્ટરના એક દિવસનાં કષ્ટે ત્યાંનાં ડૉક્ટરો અને મીડિયાને તેમની પોતાની પરંપરાની યોગ્યતા વિશે વિચારવાની ફરજ પાડતી હતી.

વાસ્તવમાં, હરસના કારણે કાર્ટરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ માટે તેણે એક દિવસનો રજા લેવી પડી. આ ઘટનાના થોડા દિવસ પછી, ટાઇમ મેગેઝિને અમેરિકાના પ્રખ્યાત પ્રોક્ટોલોજિસ્ટ ડો. મિશેલ ફ્રેલિચને તેના વિશે પૂછ્યું, અને તેમણે ભૂલથી જવાબ આપ્યો કે આપણું શરીર સિટિંગ શૌચાલયો માટે નથી, પરંતુ સ્ક્વોટિંગ માટે જ બનેલું છે.

તે આશ્ચર્યજનક છે કે આજે આપણે આપણી પરંપરાઓને અવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ છીએ અને વિચાર કર્યા વિના પશ્ચિમી પદ્ધતિઓ અને રિવાજોને અપનાવવા માટે મહાન અનુભવ કરીએ છીએ.

પરંતુ પશ્ચિમી દેશો આ મામલે આપણા કરતા ઘણા આગળ છે. તમે આ હકીકતથી અનુમાન લગાવી શકો છો કે 30 સપ્ટેમ્બર 2018 ના રોજ, સીએનબીસી લેખમાં, બિલ એડવર્ડ્સ કહે છે, “વાહ, અમે અમારા 60 ના દાયકામાં છીએ, હમણાં આપણે આ વિશે કેમ સાંભળી રહ્યા છીએ?” તે દર્શાવે છે કે ‘હળદરની ચા’ ની જેમ પશ્ચિમી દેશોની કંપનીઓ આપણું જ્ઞાન, અમને વેચવાની કળા તેજીથી શીખી રહી છે.

મૂળ લેખ: YOSHITA RAO

આ પણ વાંચો: 900 વર્ષથી આ કુટુંબ બનાવે છે પાટણનાં પટોળાં, જેની કિંમત છે લાખોમાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/close-icon.png" width="32" height="32" alt="close-icon" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/icons-share.png" alt="_tbi-social-media__share-icon" width="32" height="32">