Sustainable Home એક સમયે જે વિજળી બિલ 6000 આવતું હતું, તે થયું માત્ર 150 રૂ. રસોઈ બાયોગેસ પર, પાણી વરસાદનું & ઑર્ગેનિક ફળ-શાક ઘરના બગીચામાંથી
Sustainable Home પ્રકૃતિની ગોદમાં બનેલ આ ઘરની અંદર પણ હરિયાળી, પાણી, વિજળી અને અનાજ શાકભાજી માટે પણ આત્મનિર્ભર
Hardevsingh 1 લીમડો કાપવાના દુ:ખમાં વાવ્યાં સંખ્યાબંધ ઝાડ-છોડ, ઘર બન્યું આધુનિક નંદનવન, છતાં લાઈટબિલ ‘ઝીરો’