Sustainable Lifestyle કેશોદના 2 ભાઈઓના ઘર & ખેતરે ક્યાંય નથી આવતું વિજળી-પાણીનું બિલ, ઘી-દૂધ-શાક બધું જ ઑર્ગેનિક
Sustainable Home એક સમયે જે વિજળી બિલ 6000 આવતું હતું, તે થયું માત્ર 150 રૂ. રસોઈ બાયોગેસ પર, પાણી વરસાદનું & ઑર્ગેનિક ફળ-શાક ઘરના બગીચામાંથી