Vishal Parekh કોરોનાકાળમાં ગરીબ બાળકોનું શિક્ષણ અટકતાં ખેડાના આ શિક્ષકે ગામમાં 30 ટીવી અને 2 લેપટોપ પહોંચાડ્યાં
Mustukhan ગુજરાતનું એક એવું ગામ જ્યાં આઝાદીનાં 70 વર્ષ બાદ પણ નહોંતી પહોંચી લાઇટ, 32 વર્ષના યુવાને બદલી સિકલ