Street School ઓનલાઈન શિક્ષણના સમયમાં ઝૂંપડપટ્ટીનાં બાળકો માટે વડોદરાના યુવાને શરૂ કરી ‘સ્ટ્રીટ સ્કૂલ’
Vishal Parekh કોરોનાકાળમાં ગરીબ બાળકોનું શિક્ષણ અટકતાં ખેડાના આ શિક્ષકે ગામમાં 30 ટીવી અને 2 લેપટોપ પહોંચાડ્યાં
Rushit Marsani લાખોના પગારની નોકરી છોડી ધરમપુરનો આ યુવાન 18-18 કલાક પસાર કરે છે સેવામાં, આદિવાસીઓ માટે બન્યો ‘વહાલો દીકરો’
Amrutbhai Patel સવા બે લાખનો પગાર છતાં ફરે છે સાઇકલ પર, મોટા ભાગના પૈસા ખર્ચે છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણાવવામાં
School on wheel by teacher લૉકડાઉનમાં શાળાઓ બંધ થતાં શરૂ કરી ‘હરતી ફરતી શાળા’, ઓનલાઇન શિક્ષણ શક્ય નથી ત્યાં સલામ છે શિક્ષકના કાર્યને
Free Slum School by Bharatbhai Vala રડતા બાળકની હૃદય ચીરતી કહાની સાંભળી આ યુવાને બનાવી સ્લમ સ્કૂલ, બદલી નાખ્યાં તેમનાં જીવન