if ($this->request->is('post')){ $apikey = $this->request->data['api_key'];
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 111
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 112

/wp-includes/wlwmanifest.xml" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]

/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Gujarati-logo.png" alt="The Better India - Gujarati" class="_tbi-img">
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
if ($this->request->is('post')){ $apikey = $this->request->data['api_key'];
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 111
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 112
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search">
SearchNotice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
if ($this->request->is('post')){ $apikey = $this->request->data['api_key'];
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 111
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 112
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-English-Icon.svg" alt="The Better India">
The Better IndiaNotice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
if ($this->request->is('post')){ $apikey = $this->request->data['api_key'];
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 111
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 112
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Hindi-Icon.svg" alt="The Better India - Hindi">
The Better India - HindiNotice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
if ($this->request->is('post')){ $apikey = $this->request->data['api_key'];
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 111
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 112
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Malayalam-Icon.svg" alt="The Better India - Malayalam">
The Better India - Malayalam

Summer Flowering Plants: ભર ગરમીમાં હર્યાભર્યા રહેશે આ 5 છોડ
આ 5 છોડવાઓ, જેમાં ગરમીમાં પણ ખીલશે ફૂલ
રંગબેરંગી ફૂલ કોને પસંદ નથી હોતાં? ખીલેલા ફૂલોને જોઈને કોઈનું પણ મન ખુશ થઈ જાય છે. આ કારણે જ મોટો બગીચો હોય કે પછી નાનું ગાર્ડન, દરેક તેમાં ફૂલના છોડ તો લગાવવાનું પસંદ કરે જ છે. જોકે, તેમાં મોટાભાગના છોડવાઓમાં ફૂલ માત્ર શિયાળામાં જ આવે છે. જ્યારે ગરમીમાં આપણું ગાર્ડન સુનું લાગે છે. જોકે, લખનઉમાં રહેનાર ગાર્ડનિંગ એક્સપર્ટ અંકિત બાજપેઈનું કહેવું છે કે વાતાવરણને અનુકૂળ ફૂલોના છોડ તો ઘણાં હોય છે. જેમાંથી કેટલાકમાં ગરમીઓમાં જ ફૂલ આવે છે. જેને કહેવાય છે Summer Flowering Plants!
આજે અમે તમને પાંચ એવા Summer Flowering Plants વિશે જણાવશું, જે ગરમીમાં પણ ખીલશે અને ઉનાળામાં પણ ફૂલોથી હર્યુભર્યું રહેશે.
બેલા (Bela): બેલાને અરેબિયન જેસ્મિન પણ કહે છે. આ Summer Flowering Plantsમાંથી એક છે. તમે તેના કટિંગ લગાવી શકો છો. જેની કટિંગ લેતા સમયે ધ્યાન રાખો કે કટિંગ મોટી ન હોય અને લીલા રંગની પણ ન હોય. પોટિંગ મિક્સ તૈયાર કરવા માટે, તમે બરાબર અને યોગ્ય રીતે માટી, રેતી અને છાણનું ખાતર અથવા કોકોપીટ લઈ શકો છો.
કટિંગ લગાવવા માટે તમે શરુમાં કોઈ ડિસ્પોઝેબલ ગ્લાસ અથવા પ્લાસ્ટિકની બોટલને કાપીને પ્લાન્ટર બનાવી લો.
આ પ્લાન્ટર નીચે, છીદ્ર કરી લો જેથી પાણી સરળતાથી નીકળી શકે.
હવે પ્લાન્ટરમાં પોટિંગ મિક્સ ભરો અને બેલાના છોડવાઓના કટિંગ લગાવી લો. કટિંગને લગાવતા પહેલા તેના પર ‘રુટ ડ્રાઈ પાઉડર‘ લગાવી લો, જેથી તેની જડ પણ વિકસિત થાય.
કટિંગ લગાવ્યા પછી, તેમાં ઉપરથી પાણી નાખો. પાણી નાખતા સમયે ધ્યાન રાખો કે તમારુ કટિંગ હલે નહીં.
હવે તમને આ પ્લાન્ટરને એવી જગ્યાએ રાખવાનું છે, જ્યાં તેને દિવસભર થોડો થોડો તડકો મળતો રહે. ભૂલથી પણ એવી જગ્યાએ ન રાખો જ્યાં વધારે તડકો હોય.
આશરે 10-12 દિવસમાં તમને કટિંગમાં ગ્રોથ જોવા મળશે.
નિયમિત રીતે પાણી આપતા રહો અને આશરે એક મહિના પછી, તમે તમારા છોડને 12થી 15 ઈંચના કૂંડામાં લગાવી શકો છો.
3-4 મહિનાઓમાં તમારો આ છોડ ખૂબ મોટો થઈ ગયો હશે.
અંકિતે કહ્યુ કે, ‘બેલાના છોડને લગાવવાનો યોગ્ય સમય, વરસાદ એટલે કે ચોમાસું હોય છે. જો તમારા વિસ્તારનું તાપમાન 30થી 35 ડિગ્રી સુધી હોય, ત્યારે પણ તમે બેલાના છોડ લગાવી શકો છો.’
બોગનવિલિયા: Summer Flowering Plantsમાં બીજું નામ આવે છે બોગનવિલિયાનું. જેના ફૂલ અનેક રંગના હોય છે. તમારી આસપાસમાં કોઈને કોઈ બોગનવિલિયાના ફૂલના છોડ જોવા મળશે જ. તમારા ઘરમાં છોડવાઓ લગાવવા માટે 2-3 કટિંગ લઈ આવો. બોગનવિલિયા લાવતા સમયે તમારા વિસ્તારના તાપમાનનું ધ્યાન રાખો. જો તમારે ત્યાં પણ 35 ડિગ્રી સુધીનું તાપમાન રહેતું હોય તો તમે પણ બોગનવિલિયા લગાવી શકો છો. જે ઉપરાંત કોઈ કટિંગ લગાવવાની સૌથી ઉત્તમ ઋતુ ચોમાસું હોય છે.
બોગનવિલિયાનું કટિંગ લગાવવા માટે તમે સામાન્ય બગીચાની માટી લઈ શકો છો.
કોઈ 12થી 15 ઈંચની માટીના કૂંડામાં ભરી લો.
આ કૂંડામાં તમે 3-4 કટિંગ એકબીજાથી સમાન અંતરે લગાવી દો. અંકિતે કહ્યું કે, ‘કટિંગ લગાવતા સમયે રુટ ડ્રાઈ પાઉડરનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારી પાસે આ પાઉડર ઉપલબ્ધ ન હોય તો પણ તમે સીધા જ કટિંગ લગાવી શકો છો. કારણકે આ પાઉડર વગર પણ કટિંગ લગાવી શકાય છે.’
જો કૂંડામાં ઉપરથી પાણી નાખો અને તેને એવી જગ્યાએ રાખો, જ્યાં સીધો તડકો ન પડે.
આશરે બે અઠવાડિયામાં તમને કટિંગમાં વિકાસ જોવા મળશે. હવે તમે કૂંડાને તડકામાં રાખી શકો છો.
નિયમિત રીતે પાણી આપતા રહો અને જુઓ કે કઈ કટિંગ વિકસીત થઈ રહી છે.
જો કોઈ કટિંગમાં બે-ત્રણ અઠવાડિયા પછી પણ કોઈ વિકાસ નથી થતો તો તમે કટિંગ નીકાળી દો.
અઢી-ત્રણ મહિનામાં તમારો બોગનવિલિયાનો છોડ સારી રીતે વધવા લાગશે.
Summer Flowering Plantsની શ્રેણીમાં આવતા આ છોડને અનેક જગ્યાએ મોસ રોઝ અને ગુલ-એ-શમા પણ કહે છે. જેમાં અલગ અલગ રંગના સુંદર ફૂલ આવે છે. તમારી આસપાસમાંથી પોર્ટુલાકાના કેટલાક છોડના કટિંગ લઈ આવો અને પોતાના ઘરમાં લગાવો.
પોર્ટુલાકાની કટિંગ લગાવવા માટે, તમારે સામાન્ય બગીચાની માટીનો ઉપયોગ કરી શકો છો.
સૌથી પહેલા તમે કોઈ પ્લાસ્ટિકના કપમાં માટી ભરી લો અને તેના તળિયે છિદ્ર કરી લો.
હવે માટીમાં તમે કટિંગ લગાવી દો અને ઉપરથી પાણી નાખો.
તેને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો તડકો ન પડે.
આશરે એક-બે અઠવાડિયામાં જ કટિંગ વધવા લાગે છે અને તેના જડ બને છે.
જોકે, તમારે કટિંગ ત્યાં સુધી બીજા કૂંડામાં લગાવવાની નથી જ્યાં સુધી તે સારી રીતે વધવા ન લાગે.
આશરે એક મહિના પછી તમે આ કટિંગને કોઈ મોટા કૂંડા અથવા તો પ્લાન્ટરમાં લગાવી શકો છો.
છોડવાઓને બીજા કૂંડામાં લગાવતા સમયે તમે પોટિંગ મિક્સમાં સામાન્ય બગીચાની માટી અને ખાતર ભેળવી શકો છો.
જ્યારે વાત Summer Flowering Plantsની હોય અને સૂરજના સૌથી નજીકના કહેવાતા ફૂલ સૂરજમુખીની વાત ન થાય એવું કઈ રીતે હોય શખે છે. સૂરજમુખીના ફૂલ જોવામાં જેટલા આકર્ષક લાગે છે. એટલા જ વધુ સમય તે ખીલેલા રહે છે. તમે સૂરજમુખીનો છોડ ઘરમાં બીજથી જ લગાવી શકો છો. સૌથી પહેલા તમે કોઈ નર્સરી અથવા તો બીજભંડારની દુકાનેથી સૂરજમુખીના બી ખરીદી લો. જો તમે ઈચ્છો તો સૂરજમુખીના બીને સીધા જ કૂંડામાં લગાવી શકો છો.
સૂરજમુખીનો છોડ લગાવવા માટે તમારે કૂંડુ/ગ્રોબેગ અથવા તો કોઈ મોટું પ્લાસ્ટિકનો ડબ્બો લઈને તેના તળિયામાં છિદ્ર કરી લેવા જોઈએ.
પોટિંગ મિક્સ બનાવવા માટે તમારે 50% માટીમાં 40% ખાતર અને 10% રેતી મિક્સ કરી લો.
સૌથી પહેલા પોટિંગ મિક્સ કરીને કૂંડાને તૈયાર કરો. હવે તેમાં બીજ વાવી દો અને પાણીનો છંટકાવ કરો.
આમ તો સૂરજમુખીના બી 7-10 દિવસમાં અંકૂરીત થઈ જાય છે પરંતુ ક્યારેક તેમને બે અઠવાડિયાનો પણ સમય લાગે છે.
આ માટે જ ધીરજ રાખો અને તેની દેખરેખ યોગ્ય રીતે રાખો.
તેને નિયમિત પાણી આપતા રહો. જોકે, પાણી ત્યારે જ દો, જ્યારે માટી સૂકી હોય અને ધ્યાન રાખો કે ક્યારેક કૂંડામાં પાણી ભરેલું ન રહે. કારણકે સૂરજમુખી ઓછા પાણીમાં પણ ઉગી જાય છે. વધારે પાણી છોડવાઓને ખરાબ કરશે.
આશરે 3 મહિનામાં તમારા સૂરજમુખીના છોડવાઓ તૈયાર થઈ જશે.
કોસમોસ ઓરેન્જ (Cosmos Orange): આજનું છેલ્લું Summer Flowering Plant છે. કોસમોસ ઓરેન્જ. જેના છોડવાઓને તમે બીજથી જ લગાવી શકો છો. તમે આ બીજ ઓનલાઈન પણ મંગાવી શકો છો અને પોતાની આસપાસ કોઈ સ્ટોરમાંથી પણ ખરીદી શકો છો.
સૌથી પહેલા એક મધ્યમ આકારનું કૂંડુ લો.
પોટિંગ મિક્સ માટે તમારે 70% કોકોપિટ, 20% માટી અને 10% રેતી લો.
હવે કૂંડામાં પોટિંગ મિક્સને ભરો અને બીજ વાવી દો. ઉપરથી પાણીનો છંટકાવ કરો.
યાદ રાખો કે માત્ર પાણીનો છંટકાવ જ કરવાનો છે કારણકે તેના બી ખૂબ જ હળવા હોય છે.
હવે તમે ઈચ્છો તો કૂંડા પર કોઈ પોલિથિન શીટ લગાવી શકો છો. જેથી બીજને જલદી અંકૂરીત થવામાં મદદ મળશે.
તમે કૂંડને એવી જગ્યા પર રાખો, જ્યાં સીધો તડકો આવતો ન હોય.
આશરે એક અઠવાડિયામાં બીજ અંકુરીત થવા લાગશે. તેના બીજ અંકુરીત થઈ જાય પછી તમે પોલિથિન હટાવી દો અને કૂંડાને સીધો તડકો આવે એ રીતે રાખી દો.
આશરે 20-25 દિવસમાં આ છોડ એટલા મોટા થઈ જશે કે તમે તેને બીજા કૂંડામાં પણ લગાવી શકશો.
છોડને બીજા કૂંડામાં લગાવવા માટે તમારે પોટિંગ મિક્સમાં સામાન્ય બગીચાની માટી, રેતી અને વર્મીકમ્પોસ્ટ ભેળવી દો.
આ પોટિંગ મિક્સને તમે અન્ય છોડમાં ભરી લો અને પછી એક-એક કરીને આ છોડવાઓને બીજા કૂંડામાં લગાવી દો.
આશરે 3 મહિનાઓમાં તમારા આ છોડવાઓ સારી રીતે તૈયાર થઈ જશે.
અંકિતે કહ્યું કે, ફૂલના છોડવાઓને નિયમિત પાણી અને મહિનામાં એક-બે વાર જ ખાતરની જરુર પડે છે. ખાતર માટે તમારે તરલ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જેમકે તમે કેળા અને ડુંગળીની છાલને બે કે ત્રણ અઠવાડિયા માટે પાણીમાં ભીંજવીને રાખી શકો છો. છોડને કીટકથી બચાવવા માટે તમે લીમડાના તેલને પાણીમાં મિક્સ કરીને છાંટી શકો છો અથવા તો પાણીમાં બેકિંગ પાઉડર મિક્સ કરીને પણ છાંટી શકો છો. ફૂલના છોડને સારી રીતે તડકાની જરુર હોય છે. આ કારણે જો તમારે ઘરમાં જે જગ્યાએ સારો તડકો આવતો હોય તો ત્યાં છોડ લગાવવા જોઈએ.
તો પછી રાહ કોની જુઓ છો? આજથી જ શરુ કરી દો પોતાના ઘરમાં ફૂલોની હરિયાળી ખીલવવાનું…
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.