Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/dist/block-library/style.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/classic-themes.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/plugins/ad-placer/assets/css/adp-amp-app.css?ver=1685620539' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/style.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/normalize.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/global.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/article.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/wlwmanifest.xml" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search"> Search Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-English-Icon.svg" alt="The Better India"> The Better India Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Hindi-Icon.svg" alt="The Better India - Hindi"> The Better India - Hindi Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Malayalam-Icon.svg" alt="The Better India - Malayalam"> The Better India - Malayalam
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search Icon" width="32" height="32">
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/arrow.svg" alt="Nav Arrow" width="32" height="32">
Petrol to EV

જૂના પેટ્રોલ-સ્કૂટરના બદલામાં નવી ઇ-બાઇક્સ, ઓનલાઇન એક્સચેન્જ માત્ર 10 મિનિટમાં

બેંગલુરુ સ્થિત CredR કંપની, પોતાના ગ્રાહકોને તેમની જૂની ગાડીના બદલે, નવી ઇ-બાઇક ખરીદવાની તક આપી રહી છે.  

શું તમે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માગો છો? પણ, તમને એવું થતું હશે કે, પોતાના જૂના સ્કૂટરનું શું કરીએ? તો ચિંતા ના કરો. કેમ કે, બેંગલુરુ સ્થિત એક કંપની CredR, હવે તેમના ગ્રાહકોને જૂના ટુ-વ્હીલરની બદલે, નવા ઇલેક્ટ્રી ટૂ-વ્હીલર ખરીદવાની તક આપી રહી છે. ગયાં મહિને આ કંપનીએ, દિલ્હી સ્થિત Crayon Motors સાથે મળીને આ પહેલ શરૂ કરી છે. આ નવી સ્કીમ અંતર્ગત, ગ્રાહકો પોતાના કોઈ પણ પેટ્રોલથી ચાલતા જૂનાં સ્કૂટર અથવા બાઇક બદલી, Crayon Motorsની ઇલેક્ટ્રિક બાઇક લઈ શકે છે. 

કોઈ પણ ગ્રાહક, જે પણ તેમના પેટ્રોલ સ્કૂટરને બદલીને CredRથી ઇ-બાઇક ખરીદી શકે છે, કંપની તે જૂના પેટ્રોલ સ્કૂટરની કિંમત જણાવી દેશે અને નવી ઇ-બાઇકની કિંમતમાંથી જૂના સ્કૂટરની કિંમત ઘટાડીને દેવામાં આવશે. જેથી ગ્રાહકોને ઓછા ભાવમાં નવા ઇ-બાઇક મળી શકે છે. 

CredR દ્વારા જાહેર કરેલી પ્રેસ નોટ મુજબ, ‘‘ગ્રાહકોને આ એક્સચેન્જ સુવિધાનો લાભ લેવા માટે કોઈ મુશ્કેલી થશે નહીં. સાથે જ, તેમની પોતાની જૂની ગાડીના બદલામાં, તેમની પસંદની નવી ઇ-બાઇક પણ થોડાં દિવસોમાં મળી જશે. CredRની એપ પર ગ્રાહક તેમનું જૂનું સ્કૂટરની અનુમાનિત કિંમત તરત જ જાણી શકે છે. આ પછી, CredR  જૂનાં પેટ્રોલ સ્કૂટરની સ્થિતિ અને તેમની જોડે દસ્તાવેજોની તપાસ કરશે. પછી સ્કૂટરની કિંમત એક્સચેન્જ કરી Crayon Motorsની ઇ-બાઇક્સની કિંમતમાંથી કાપી લેશે.’’

CredR અને Caryon Motors દ્વારા શરૂ કરવામાં આવેલાં, આ સરળ એક્સચેન્જ ઓફરનો લાભ, અત્યારે માત્ર દિલ્હી-એનસીઆર અને જયપુરના ગ્રાહકોને જ મળે છે. પણ, કંપની આવનારા સમયમાં બેંગલુરુ અને પુણેના ગ્રાહકોને પણ આ સુવિધા આપવાની યોજના બનાવી રહી છે. છેલ્લાં 12 મહિનામાં CredR ઇલેક્ટ્રિક બાઇક બનાવતી કંપની જેવી કે, Ather Energy, Ampere, Hero Electric, BLive, Okinawa, Gemopai, Techo Electra, Crayon Motors અને અન્ય કંપનીઓ સાથે મળીને કામ કર્યું છે. 

Petrol To EV
Sasidhar Nandigam, CSO, CredR

પેટ્રોલ સ્કૂટર સરળતાથી કરો એક્સચેન્જવર્ષ 2014માં નિખિલ જૈન અને સશિધર નંદીગ્રામે મળી, CredRની શરૂઆત કરી હતી. તેમનો અર્થ, ભારતીય બજારમાં જૂના ટુવ્હીલર વાહનોને ખરીદવા અને વેચવાની રીત બદલવી હતી. તેમનું માનવું છે કે, દશકોથી સેકન્ડ હેન્ડ કાર વેચનારા ઘણાં ડીલર, ગ્રાહકોને વાહનની કિંમત, ગુણવત્તા, ઉચિત દસ્તાવેજની કમી, વીમો, ગેરંટી અને વોરંટી સહિતના આધાર  પર દગો આપે છે. 

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતાં CredRના ચીફ સ્ટ્રેટેજિક ઓફિસર સશિધર નંદીગ્રામે જણાવ્યું કે, ‘‘સરળ શબ્દોમાં કહું, તો અમારો ઉદ્દેશ ગ્રાહકોને જૂના બાઇક ખરીદતી વખતે તે અનુભવ આપવાનો હતો, જે તેમણે એક નવું બાઇક ખરીદતી વખતે થાય છે.’’

ગ્રાહકો નવા બાઇક ખરીદવા અને જૂના બાઇકના એક્સચેન્જ પર સાચી કિંમત આપવા માટે તેમની મદદ કરવી તે તેમના બિઝનેસનો એક મુખ્ય ઉદ્દેશ છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં તે, દેશનાં દરેક પ્રમુખ ઉપકરણ નિર્માતાઓ સાથે મળીને આ કામ કરી રહ્યાં છે.

છેલ્લાં વર્ષે કોરોનાની પહેલી લહેરની શરૂઆતમાં તેમણે ઘણાં ઇલેક્ટ્રિક બાઇક નિર્માતાઓ સાથે પણ એવો સંબંધ બનાવવાનો પ્રયત્ન કર્યો, જેવો કે, તે IC-એન્જિન બનાવનારી બ્રાન્ડ સાથે રાખે છે. સૌથી પહેલાં, તેમણે Ather Energy નામની એક ઇ-બાઇક બ્રાન્ડ સાથે હાથ મિલાવ્યો. તે ભારતમાં ઘણા ઇ-બાઇક બ્રાન્ડ સાથે કામ કરી રહી છે.

સશિધરે કહ્યું કે, ‘‘અમે ઇચ્છીએ છીએ કે, વધારેમાં વધારે લોકો EV ખરીદે. અમારી પાસે એવા ઘણાં ગ્રાહક આવે છે, જેમને ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇક ખરીદવું હોય છે, પણ તે દુવિધામાં રહે છે કે, તે પોતાના જૂના રોયલ એનફિલ્ડનું શું કરશે? એવા ગ્રાહક સેકન્ડ હેન્ડ ડીલરો પાસે પણ જવા માગતાં નથી. તે એવું પણ નથી જાણતાં કે, સેકન્ડ હેન્ડ ડીલરની દુકાન પર, તેમને કિંમત અને ગુણવત્તાના નામ પર શું મળી રહ્યું છે. જેવા ગ્રાહકો EVને સરળતાથી ખરીદવાની પ્રકિયા કરવા તથા અમારી સુવિધા વિશે જાણશે, અમને આશા છે કે, EVની માંગ વધી જશે. આ આખી પ્રકિયા પારદર્શિતા અને વિશ્વાસ બનાવવા માટે નિર્ભર કરે છે. આ ઉપરાંત, સામાન્ય રીતે ઇ-વાહનના ગ્રાહકો સામાન્ય વાહન ખરીદવાની તુલનામાં વધારે તપાસ કરીને જ EV ખરીદે છે. કેમ કે, કોઈ ઇ-બાઇક્સથી નહીં પણ તેને બનાવવાની ટેક્નિકથી પ્રભાવિત થાય છે. અન્ય ગ્રાહકોની તુલનામાં તેમની અપેક્ષા વધારે હોય છે. Ather Energyનો દરેક ગ્રાહક ઇચ્છે છે કે, તેમના વાહનની લેણદેણની પ્રકિયા, કેટલીક સેકન્ડમાં જ પુરી થઈ જશે. જે અમારા માટે પડકારનક તો છે, પણ અમારે પોતાની ટેકનિક વિકસિત કરવા અને પોતાની રીતે સમજાવવા માટે અને  વધારે આપે છે.’’

CredR showroom

કેવી રીતે કરાવવું જૂના સ્કૂટરને એક્સચેન્જ?આ આખી પ્રકિયા બે ભાગમાં થાય છે.

સૌથી પહેલાં, તમે CredRની વેબસઇટ પર જાવ, ‘Exchange Your Bike’ ટેબ પર ક્લિક કરો. પછી પોતાના શહેર અને નવા ઇબાઇની બ્રાન્ડને પસંદ કરો, જેવી કે, Ather Energy અથવાCrayon. આ પછી તમે પોતાનું નામન, મોબાઇન નંબર, પિનકોડ સહિતની માહિતી ભરવાનું કહેવામાં આવશે. પછી તમારા ફોન પર એક ઓટિપી આવશે, તેને સબમિટ કરવાનો રહેશે. 

આ પ્રકિયા પછી, તમે બીજા પેજ પર પહોંચશો, જ્યાં તમને તમારા જૂના બાઇક અથવા સ્કૂટરનું મોડેલ ખરીદ્યાનું વર્ષ પસંદ કરવાનું રહેશે. આ જાણકારીને આધારે, તમને તરત જ CredRથી, Ather Energy અથવા Crayon ઇબાઇક્સની કિંમત મળી જશે. 

એકવાર કિંમત પર સહમતિ આપ્યા પછી, તમને બાઇક લેવા અને તપાસવા માટે એક સ્લોટ આપવામાં આવશે. આ પછી તમે એક્સચેન્જને કન્ફોર્મ કરી શકો છો. જો તમે જણાવેલી કિંમતથી અસહમત છો તો, તમને CredRથી એક કોલ આવશે કે, આ અંગે તમે શું કરી શકો છો. આમ તો, મોટાભાગના ગ્રાહક CredR દ્વારા જણાવેલી કિંમતથી અસહમત હોય છે, પણ ઘણી બાબતમાં ફોન પર વાત કર્યા પછી, CredR અને ગ્રાહકો વચ્ચે સહમતી થઈ જાય છે. જોકે, દરેક ગ્રાહક સંતુષ્ટ થઈ જાય તેવું જરૂરી નથી. 

તમે Crayon Motorsના શોરૂમ પર જઈને પણ પોતાના સ્કૂટરને એક્સચેન્જ કરી શકો છો. અહીં Crayon Motorsના સેલ્સ અધિકારી, CredRની મોબાઇલ એપ પર હાજર 30-40 સ્ટેપને આધારે, પોતાની ગાડીની તપાસ કરી શકશે. એપ દ્વારા આપવામાં આવેલી માહિતી CredRના વેબ સર્વર્સમાં પહોંચી જાય છે. 

લગભગ 10-15 સેકન્ડની અંદર જ, તમને નવાં Crayon ઇબાઇકની કિંમત વિશે જણાવી દેવામાં આવશે. જ્યારે ગ્રાહકને બાઇકની કિંમત યોગ્ય લાગે ત્યારે Crayon Motors પોતાની ગાડી, CredRને વેચી દે છે. આ રીતે તમે મૂળ કિંમતથી ઓછા રૂપિયા પર એક નવી બાઇકની કિંમત મળી જાય છે. 

તેમણે કહ્યું કે, ‘‘માની લો કે, નવા ઇબાઇકની કિંમત, એક લાખ રૂપિયા છે તો તમારી જૂની હોન્ડા એક્ટિવાની કિંમત 40 હજાર રૂપિયા છે. એવામાં તમારે ઇ-બાઇક માટે Crayon Motorsને માત્ર 60 હજાર રૂપિયા જ આપવાના છે.  જોકે, આ પ્રકિયા લોકોને સરળ લાગે છે, પણ આ સરળ બનાવવા માટે ટેક્નિકલી પડકારો ઘણાં સામેલ છે. આ આખી પ્રકિયાને સરળ બનવવા માટે ડેટા એલ્ગોરિધમની મદદ લેવામાં આવે છે.’’

સરળ પ્રકિયાઘણાં ગ્રાહકોને કાયદાકિય દાવપેચથી બચવા માટે સેકન્ડ હેન્ડ બાઇક વેચવા માટે ડીલરોની જગ્યાએ, CredR પાસેથી બાઇક લેવાનું પસંદ કરે છે. સેકન્ડ હેન્ડ ડીલરશિપ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર, લેણદેણમાં દગાખોરીના કેટલીય બાબતો છે. જે મીડિયામાં રિપોર્ટ કરી શકાતી નથી. જ્યાં ગ્રાહક પોતાની બાઇક વેચવા માટે કિંમત અને ગુણવત્તાની બાબતે છેતરાઈ જાય છે. 

તેનાથી વધારે ચિંતાની વાત છે કે, દસ્તાવેજની યોગ્ય રીતે લેણ-દેણ ન હોવાને લીધે, ઘણીવાર ગ્રાહકો જે બાઇક વેચે છે, તેનો ઉપયોગ ગેરકાયદે કામમાં કરવામાં આવે છે. ગ્રાહક આ ઓનલાઇન પ્લેટફોર્મ પર કોઈ અન્ય ડીલરની બાઇક વેચતા સમયે એવું માની લે છે કે, ડીલર દસ્તાવેજ સહિત દરેક વસ્તુનું ધ્યાન રાખશે, જેવું હવે ક્યારેય થતું નથી. 

તે કહે છે કે, ‘‘CredR પોતાના ગ્રાહકોને દસ્તાવેજ સંબંધી દરેક પ્રકિયાઓની જવાબદારી આપે છે. જેવા કોઈ ગ્રાહક પોતાનું બાઇક અમને વેચે છે, તે દસ્તાવેજને કાયદાકિય રીતે મુક્ત થઈ જાય છે. જેને લીધે તે દસ્તાવેજો સાથે જોડાયેલી, કોઈ પણ રીતની ચિંતા કરવાની જરૂર રહેતી નથી.’’

કોરોના દરમિયાન સમસ્યાનો સામનો કર્યોCredR મુજબ, કંપની દર મહિને લગભગ એક હજાર ઇલેક્ટ્રિક વાહનોની લેતી-દેતી કરે છે પણ, કોરોનાને લીધે એક્સચેન્જને ખૂબ જ નુકસાન થયું છે. જોકે, આ દરમિયાન સેકન્ડ હેન્ડ ટુ વ્હીલરના વેપારમાં તેજી આવી છે. ખાસ તો ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં, જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સારી વ્યવસ્થા નથી.’’   

આ ઉપરાંત અત્યારના દિવસોમાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટથી દૂરી બનાવી રહ્યા છે. સાથે જ, જે લોકો પોતાની ઘટની આવકને લીધે નવા વાહન ખરીદી શકતાં નથી, તે સેકન્ડ હેન્ડ સ્કૂટ અને બાઇક ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. 

સશિધર કહે છે કે, ‘‘એક્સચેન્જ બિઝનેસ થોડો ધીમો થઈ ગયો છે, કેમ કે ગ્રાહકોનો નવી બાઇક ખરીદવા માટે શૉરૂમ જવાની જરૂર પડે છે. કોરોનાને લીધે શોરૂમથી સતત ખુલા નથી રહેવા. જેને લીધે બિઝનેસમાં અને વધુ મુશ્કેલી આવી રહી છે.’’

CredRનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. દેશની જાણિતી, ફંડિગ કંપનીઓએ રોકાણ કર્યું છે, જેમાં Eight Roads Ventures, Omidyar Network, Stride Ventures, BlackSoil, AngelList, K Ganesh (GrowthStory) મુખ્ય છે. આ ઉપરાંત CredRને કેટલાક એન્જલ રોકાણકારોનો પણ સાથ મળ્યો છે. ઑક્ટોબર 2020માં, CredRને Eight Roads અને On Mauritius જેવા મોટા રોકાણકારોની મદદથી, 14.7 કરોડનું ફંડ મળ્યું છે.

કવર ફોટો સૌજન્ય: Cavan-Images / Shutterstock.com / Indian Autos Blog 

મૂળ લેખ: રિનચેન નોરબૂ વાંગચુક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 20 પૈસામાં 1 કિમી ચાલશે આ ‘Hope’ ઈ-સ્કૂટર, IIT દિલ્હીના સ્ટાર્ટઅપે કર્યું શક્ય

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/close-icon.png" width="32" height="32" alt="close-icon" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/icons-share.png" alt="_tbi-social-media__share-icon" width="32" height="32">