નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ આસિસ્ટન્ટ મેનેજર, મેનેજર, ડિઝાઇનર, એડવાઇઝર સહિત કુલ 26 પદો માટે જાહેરાત બહાર પાડી છે. આ પદો માટે ઉમેદવારોની પસંદગી કરાર આધારે કરવામાં આવશે. જે શરૂઆતમાં ત્રણ વર્ષ માટે હશે. જોકે આ કરારનો સમય બીજાં બે વર્ષ માટે લંબાવવામાં આવી શકે છે.
ઉમેદવારો આ પદો માટે ઑફલાઇન અરજી કરી શકે છે અને અરજીની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2020 છે. અરજીઓ માટે ઉમેદવાર ઑફિશિયલ વેબસાઇટ, nhsrcl.in પર વિઝિટ કરી શકે છે.
આ પદો માટે કરી શકો છો અરજી:
- પદનાં નામ: આસિસ્ટન્ટ મેનેજર (અર્બલ પ્લાનિંગ)
પદોની સંખ્યા: 1 પદ
શૈક્ષણિક યોગ્યતા: કોઇ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થાની સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી.
પગાર: 50,000 રૂપિયા -1,60,000 રૂપિયા પ્રતિમાસ
આખી જાહેરાત વાંચો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/4-2020%20Asst.%20Manager%20%28Urban%20Planning%29%20-%201%20-%20Contract.pdf
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/Application%20Form%20Revised.pdf
- પદનાં નામ: આસિસ્ટન્ટ મેનેજર (પબ્લિક રિલેશન અને કૉર્પોરેટ કમ્યૂનિકેશન્સ)
પદોની સંખ્યા: 1 પદ
શૈક્ષણિક યોગ્યતા: કોઇ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી સ્નાતક સાથે પત્રકારત્વ અને માસ કમ્યૂનિકેશનમાં પીજી ડિપ્લોમા
પગાર: 50,000 રૂપિયા -1,60,000 રૂપિયા પ્રતિમાસ
અહીં વાંચો આખી જાહેરાત: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/5-2020%20Asst.%20Manager%20%28Public%20Relation%20%26%20Corporate%20Communication%29%20-%201%20-%20Contract.pdf
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/Application%20Form%20Revised_0.pdf
- પદનું નામ: મેનેજર (ડિઝાઇન)
પદોની સંખ્યા: 2 પદ
શૈક્ષણિક યોગ્યતા: કોઇ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમા.
પગાર: 60,000 રૂપિયા -1,80,000 રૂપિયા પ્રતિમાસ
આખી જાહેરાત વાંચો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/6-2020%20Manager%20%28Design%29%20-%202%20-%20Contract.pdf
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/Application%20Form%20Revised_1.pdf
4. પદનાં નામ: મેનેજર (સ્ટ્રક્ચર્સ અને ફેબ્રિકેશન્સ)
પદોની સંખ્યા: 01 પદ
શૈક્ષણિક યોગ્યતા: કોઇ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અને ડિપ્લોમા.
પગાર: 60,000 રૂપિયા -1,80,000 રૂપિયા પ્રતિમાસ
આખી જાહેરાત વાંચો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/7-2020%20Manager%20%28Structures%20%26%20Fabrication%29%20-%201%20-%20Contract.pdf
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/Application%20Form%20Revised_2.pdf
5. પદનાં નામ: કૈડ એન્જિનિયર
પદોની સંખ્યા: 1 પદ
શૈક્ષણિક યોગ્યતા: કોઇ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી સ્નાતક અને ઑટો કેડમાં સર્ટિફિકેટ કોર્સ કે ડિગ્રી.
પગાર: 40,000 રૂપિયા -1,40,000 રૂપિયા પ્રતિમાસ
આખી જાહેરાત વાંચો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/8-2020%20CAD%20Designer%20-%201%20-%20Contract.pdf
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/Application%20Form%20Revised_3.pdf
6. પદનું નામ: સીનિયર મેનેજર(કૉન્ટ્રાક્ટ્સ – સિસ્ટમ / રોલિંગ સ્ટોક)
પદોની સંખ્યા: 4 પદ
શૈક્ષણિક યોગ્યતા: કોઇ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ અને કમ્યૂનિકેશન/મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા સમકક્ષ યોગ્યતા.
પગાર: 70,000 રૂપિયા -2,00,000 રૂપિયા પ્રતિ માસ
આખી જાહેરાત વાંચો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/9-2020%20Senior%20Manager%20%28Contracts%20-%20Systems%2C%20Rolling%20Stock%29%20-%204.pdf
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો: nhsrcl.in/sites/default/files/notice/2020-10/Application%20Form%20Revised_4.pdf
7. પદનું નામ: એજીએમ કે જેજીએમ કે ડીજીએમ (ડિઝાઇન)
પદોની સંખ્યા: 02 પદ
શૈક્ષણિક યોગ્યતા: કોઇ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી.
પગાર: 1,00,000 રૂપિયા -2,60,000 રૂપિયા પ્રતિમાસ
આખી જાહેરાત વાંચો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/10-2020%20AGM%2C%20JGM%2C%20DGM%20%28Design%29%20-%202.pdf
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/Application%20Form%20Revised_5.pdf
8. પદનું નામ: ડેપ્યૂટી સીપીએમ (સિવિલ / બ્રિજ / બિલ્ડિંગ / વર્ક / કૉન્ટ્રાક્ટ્સ)
પદોની સંખ્યા: 10 પદ
શૈક્ષણિક યોગ્યતા: કોઇ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી.
પગાર: 90,000 રૂપિયા -2,40,000 રૂપિયા પ્રતિમાસ
અહીં આખી જાહેરાત વાંચો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/11-2020%20Dy.%20CPM%20%28Civil%2C%20Bridges%2C%20Buidling%20Works%2C%20Contracts%29%20-%2010.pdf
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/Application%20Form%20Revised_6.pdf
9. પદનું નામ: આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ)
પદોની સંખ્યા: 02 પદ
શૈક્ષણિક યોગ્યતા: સીએ અથવા સીએમએ।
પગાર: 50,000 રૂપિયા -1,60,000 રૂપિયા પ્રતિમાસ
અહીં આખી જાહેરાત વાંચો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/12-2020%20Asst.%20Manager%20%28Finance%29%20-%202.pdf
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/Application%20Form%20Revised_7.pdf
પદનું નામ: એડવાઇઝર / ડેપ્યૂટી એડવાઇઝર(કૉન્ટ્રાક્ટ મેનેજર)
પદોની સંખ્યા: 02 પદ
શૈક્ષણિક યોગ્યતા: કોઇ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી.
પગાર: 1,10,300 રૂપિયા પ્રતિમાસ
અહીં વાંચો આખી જાહેરાત: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/13-2020%20Advisor%2C%20Deputy%20Advisor%20%28Contract%29%20-%202%20-%20Re-employment.pdf
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો: http://www.nhsrcl.in/sites/default/files/notice/2020-10/Application%20Form%20Revised_8.pdf
ઉમેદવારો ધ્યાનમાં રાખે કે, અરજી ઑફલાઈન રહેશે અને છેલ્લી તારીખ 15 નવેમ્બર 2020 છે. એટલે આજે જ જાહેરાતને બરાબર વાંચો અને અરજી કરો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
મૂળ લેખ: Nisha Dagar
આ પણ વાંચો: