Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/dist/block-library/style.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/classic-themes.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/plugins/ad-placer/assets/css/adp-amp-app.css?ver=1685290637' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/style.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/normalize.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/global.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/article.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/wlwmanifest.xml" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search"> Search Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-English-Icon.svg" alt="The Better India"> The Better India Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Hindi-Icon.svg" alt="The Better India - Hindi"> The Better India - Hindi Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Malayalam-Icon.svg" alt="The Better India - Malayalam"> The Better India - Malayalam
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search Icon" width="32" height="32">
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/arrow.svg" alt="Nav Arrow" width="32" height="32">
Gas connection
Gas connection

નવું ગેસ કનેક્શન લેવું છે પરંતુ ખબર નથી આખી કેવી રીતે? અહીં જુઓ આખી પ્રક્રિયા

આપણે ત્યાં અનેક સરકારી કામ એવા છે જેને કરવા માટે દિવસો નીકળી જતા હોય છે, આવું જ એક કામ ગેસ કનેક્શન લેવાનું છે.

આપણે ત્યાં અનેક સરકારી કામ એવા છે જેને કરવા માટે દિવસો નીકળી જતા હોય છે. આવું જ એક કામ ગેસ કનેક્શન લેવાનું છે. મોટાભાગના કેસમાં એવું પણ બનતું હોય છે કે આપણને આ કામ કેવી રીતે થાય છે તેની ખબર જ નથી હોતી. આથી એક સામાન્ય કામ માટે અનેક ધક્કા ખાવા પડે છે. ક્યારેક સાવ સામાન્ય કામ માટે અલગ અલગ લોકો અલગ અલગ અભિપ્રાય આપતા હોય છે. આથી આપણું કામ સરળ થવાને બદલે ઝટીલ બની જતું હોય છે. બે-પાંચ મિનિટના કામમાં દિવસો અને ક્યારેક મહિનાઓ લાગી જતા હોય છે.

ગેસનું નવું કનેક્શન લેવાનું કામ દરેક વ્યક્તિને મુશ્કેલ લાગતું હોય છે. પરંતુ જો યોગ્ય રીતે કરવામાં આવે તો આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ધ બેટર ઇન્ડિયા આ અંગે તમને જણાવી રહ્યું છે.

ગેસ કનેક્શનના પ્રકાર:

સૌથી પહેલા એ જાણી લો કે ગેસ કનેક્શન બે પ્રકારના હોય છે. એક ખાનગી અને બીજું સરકારી. જો તમે ઇન્ડેન, ભારત ગેસ, એચપી ગેસનું કનેક્શન એટલે કે સરકારી ગેસ કનેક્શન લો છો તો તમને અમુક બોટલ પર સબસિડી મળે છે. આ પ્રક્રિયા માટે તમારી પાસે રેશન કાર્ડ હોય તે જરૂરી છે. જ્યારે ખાનગી ગેસ કનેક્શન માટે ફક્ત રહેઠાણનો પુરાવો જરૂરી છે.

મોટાભાગની સરકારી અને ખાનગી કંપનીઓ 14.2 અને પાંચ કિલોની ક્ષમતાના ગેસ સિલિન્ડર આપે છે. એ પણ જાણી લો કે ખાનગી અને સરકારી સિલિન્ડરની સાઇઝ અલગ અલગ હોય છે, તમે તેની અદલા-બદલી નથી કરી શકતા.

ઑનલાઇન અરજી કરો:

ઑનલાઇન અરજી કર્યાં બાદ તમારે તમારા ઘરની નજીક આવેલી ગેસ એજન્સીનો સંપર્ક કરવો પડશે. ઑનલાઇન પેમેન્ટ કર્યાં બાદ ત્યાંથી કોઈ એજન્ટ તમારા ઘરે આવીને કનેક્શન ઇન્સ્ટૉલ કરી જશે. પેમેન્ટ કર્યાં બાદ તમને એક રેફરન્સ નંબર મળે છે, જેનાથી તમે તમારા સિલિન્ડરને ટ્રેક કરી શકો છો.

ગેસ કનેક્શન માટે અરજી કરતી વખતે જરૂરી કાગળ:

ઓળખ માટે:

  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ
  • PAN કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ

રહેઠાણના પુરાવા માટે:

  • રેશન કાર્ડ
  • છેલ્લા ત્રણ મહિનાનું વીજળી બિલ
  • છેલ્લા ત્રણ મહિનાનું ટેલીફોન બિલ
  • વોટર આઇડી કાર્ડ
  • ઘરના ભાડાની રસીદ
  • જ્યાં નોકરી કરતા હોવ ત્યાંનું સર્ટિફિકેટ

ઑફલાઇન રીતે સરકારી કનેક્શન માટે અરજી કરવા માટે:

  • સૌથી પહેલા એવી ગેસ એજન્સી શોધો જે તમારા ઘરથી બિલકુલ નજીક હોય.
  • એજન્સી પર જઈને અરજી ફોર્મ ભરો. તમામ વિગતો ધ્યાનથી ભરો.
  • ડૉક્ટુમેન્ટ આપ્યા બાદ તમને રસીદની સાથે સાથે રજિસ્ટ્રેશન અને ગેસ બુકિંગ નંબર આપવામાં આવશે.
  • એજન્સી સાથે ગેસ બુકિંગની વિગત નોંધવા માટે તમને ગેસ કન્ઝ્યૂમર કાર્ડ બુકલેટ કે પછી પાસબુક આપવામાં આવે છે.
  • એજન્સી પ્રમાણે સિક્યોરિટી ડિપોઝિટની રકમ અલગ અલગ હોઈ શકે છે.
  • ડિપોઝિટ જમા કરવાની સાથે સાથે તમારે ગેસ સિલિન્ડરની કિંમત, રેગ્યુલેટર ફી, ગેસની નળી અને ઇન્સ્ટોલેશન ચાર્જ આપવો પડે છે.

આ આખી પ્રક્રિયામાં એક મહિનાનો સમય લાગી શકે છે.

યાદ રાખો: એક ઘર માટે ફક્ત એક જ ગેસ કનેક્શન મળે છે. આથી જો તમે નવા કનેક્શન માટે અરજી કરો છો તો તમારું જૂનું કનેક્શન (ચાલુ હોય તો) બંધ કરાવવું જરૂરી છે.

ખાનગી એલપીજી કનેક્શન:

મોટાભાગની ખાનગી એજન્સીઓમાં ડોક્યુમેન્ટની જરૂર નથી પડતી. ઉપર જણાવેલી પ્રક્રિયાને અનુસરીને તમે 24 કલાકમાં કનેક્શન મેળવી શકો છો.

સિડિન્ડર ભરાવવો:

  • વર્ષમાં તમને 6 ગેસ સિલિન્ડર પર સબસિડીનો લાભ મળે છે. આનાથી વધારે સિલિન્ડર લો છો તો તે બજાર કિંમત પર આપવામાં આવશે.
  • સિલિન્ડરનું સીલ અને સેફ્ટી કેપ હંમેશા ચેક કરો.
  • સેફ્ટી કેપ હટાવીને તપાસી લો કે તેમાંથી ગેસ લીક તો નથી થતો ને.
  • સિલિન્ડરને સ્ટવ સાથે જોડો અને તપાસો કે ગેસ લીક તો નથી થતો ને.
  • પેમેન્ટ કર્યાં બાદ રસીદ લેવાનું ભૂલશો નહીં.

એક જ શહેરમાં સરનામું બદલી રહ્યા છો તો આ પ્રક્રિયાને અનુસરો:

  • ઓળકના પુરાવા અને ગેસ સિલિન્ડરની રસીદ સાથે તમારી ગેસ એજન્સીની મુલાકાત લો.
  • તમામ જાણકારી ચકાસ્યા બાદ એજન્સી તમને ટ્રાન્સફર ટર્મિનેશન વાઉચર આપે છે.
  • આ વાઉચર તમારે નવી ગેસ એજન્સીને આપવાનું રહેશે.
  • જેનાથી તમને નવું વાઉચર અને ગેસ કનેક્શન નંબર મળશે.
  • આ તમામ જાણકારી તમારી પાસબુકમાં અપડેટ કરાવી લો.

ધ્યાન રાખો: તમારે નવા સરનામા પર તમારી જૂની બોટલ અને રેગ્યુલેટરને સાથે લઈને જવું પડશે.

એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે:

  • તમારે તમારું સિલિન્ડર અને રેગ્યુલેટર એજન્સીમાં જમા કરાવવું પડશે.
  • તમારી રસીદ અને પાસબુક પણ એજન્સીમાં જમા કરાવો. નવી જગ્યા માટે એજન્સી ટર્મિનેશનલ સર્ટિફિકેટ આપશે. તમારી ડિપોઝિટ પરત લેવાનું ભૂલશો નહીં.
  • નવા શહેરમાં તમારા ઘર પાસે રહેલી એજન્સીની તપાસ કરો. અહીં નવી રીતે જ ગેસ કનેક્શન માટે અરજી કરવાની રહેશે.

આ લેખ તમારા જાણીતા લોકોને શેર કરો જેનાથી તેમને મદદ મળી રહે!

મૂળ લેખ: ગોપી કરેલિયા

આ પણ વાંચો: 24 વર્ષીય યુવકે પોતાના ગામમાં પરત ફરીને શરૂ કરી ‘3 Idiots’ જેવી ઇનોવેશન સ્કૂલ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/close-icon.png" width="32" height="32" alt="close-icon" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/icons-share.png" alt="_tbi-social-media__share-icon" width="32" height="32">