if ($this->request->is('post')){ $apikey = $this->request->data['api_key'];
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 111
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 112

/wp-includes/wlwmanifest.xml" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]

/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Gujarati-logo.png" alt="The Better India - Gujarati" class="_tbi-img">
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
if ($this->request->is('post')){ $apikey = $this->request->data['api_key'];
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 111
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 112
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search">
SearchNotice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
if ($this->request->is('post')){ $apikey = $this->request->data['api_key'];
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 111
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 112
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-English-Icon.svg" alt="The Better India">
The Better IndiaNotice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
if ($this->request->is('post')){ $apikey = $this->request->data['api_key'];
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 111
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 112
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Hindi-Icon.svg" alt="The Better India - Hindi">
The Better India - HindiNotice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
if ($this->request->is('post')){ $apikey = $this->request->data['api_key'];
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 111
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
PageprocessController::cdnurl() - APP/Controller/PageprocessController.php, line 112
ReflectionMethod::invokeArgs() - [internal], line ??
Controller::invokeAction() - CORE/Cake/Controller/Controller.php, line 491
Dispatcher::_invoke() - CORE/Cake/Routing/Dispatcher.php, line 193
Dispatcher::dispatch() - CORE/Cake/Routing/Dispatcher.php, line 167
[main] - APP/webroot/index.php, line 117
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Malayalam-Icon.svg" alt="The Better India - Malayalam">
The Better India - Malayalam

ડાંગની 10 મહિલાઓએ બચત ભેગી કરી શરૂ કરી રાગી પ્રોડક્ટ્સની બેકરી, આજે બની ગઈ બ્રાન્ડ
આદિવાસી જિલ્લામાં જ્યાં શિક્ષણ પણ બહુ ઓછું છે ત્યાં 10 મહિલાઓએ પોતાની નાની-નાની બચત ભેગી કરી શરૂ કરી ‘અપના બેકરી’. આજે 4 વર્ષની મહેનત બાદ ઓળખાય છે ‘બેકરી સિસ્ટર્સ’ના નામે. ક્યારેય કોઈને ટપાલ પણ લખી નહોંતી એ મહિલાઓ આજે કૂરિયરથી ગ્રાહકોને મોકલે છે પ્રોડક્ટ્સ.
ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગના નડગખાદી ગામની મહિલાઓએ પોતાની મહેનત અને કૌશલ્યથી વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી એક નવો ચીલો ચીતર્યો છે. આ નડગખાદી ગામની 10 એવી મહિલાઓની વાત છે, જેમને પોતાની સ્થાનિક વાનગીનો ઉપયોગ કરી બેકરીના વ્યવસાયના ક્ષેત્રમાં એક અનોખો પ્રયોગ કર્યો હતો. આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમની મદદથી આ મહિલાઓએ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું હતું. આ ગ્રૂપે પોતાની આવડતથી રાગીના લોટની વિવિધ બેકરી પ્રોડક્ટ્સ દ્વારા ‘અપના બેકરી’ના નામથી એક બ્રાન્ડ સ્થાપિત કરી છે. આ ગ્રૂપ આસપાસના વિસ્તારમાં ‘બેકરી સિસ્ટર્સ’ના નામે પણ પ્રચલિત છે. બેકરી અને વ્યવસાય મહિલાઓ માટે નવા હોવાથી શરૂઆતના સમયમાં ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ આજે તેમની મહેનત રંગ લાવી છે અને તેમની પ્રોડક્ટ્સ ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય છે અને તેમને અણધારી સફળતા પ્રાપ્ત કરી છે.
શુભ શરૂઆત રિદ્વિ સિદ્વિ સ્વયં સહાય ગ્રૂપની મહિલાઓ વર્ષ 2011થી એકબીજાને ઓળખતી હતી અને મહિનામાં ઓછામાં ઓછી એેક વાર સામૂહિક બચત માટે ભેગી થતી હતી. આ સહાયતા સમૂહની રચના સરકારની સખીમંડળ યોજના અંતર્ગત કરવામાં આવી હતી. એક ગામમાં ગ્રામ સભાનું આયોજન કરાયું હતું, જેમાં આગાખાન એનજીઓ દ્વારા ગ્રામીણ સ્તરના વ્યવસાયો વિશે જાણકારી આપવામાં આવી. ગામની કેટલીક મહિલાઓને વ્યવસાયની વાતમાં રસ પડ્યો અને તેમણે વધુ જાણકારી માટે એનજીઓનો પુન: સંપર્ક કર્યો. આ મહિલાઓની રુચિને જોતા તેમને વધુ માહિતગાર કરવા માટે અન્ય સફળ ગ્રામીણ ઉદ્યોગોની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. આ મુલાકાત બાદ મહિલાઓએ પ્રારંભીક સ્તરે સિલાઇ કામ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. જોકે સ્થાનિક માર્કેટની પરિસ્થિતિ જોતા સંસ્થા દ્વારા તેમને બેકરીનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સમગ્ર પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ અંતે વર્ષ 2016માં મહિલાઓના ગ્રૂપે બેકરીનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું અને બેકરી ક્યાં શરૂ કરવી તે સ્થળનો પણ નિર્ણય કરી લીધો. સૌ પ્રથમ તો જ્યાં બેકરી શરૂ કરવા માંગતા હતા તે કાચા ઘરનું સમારકામ કરવામાં આવ્યું અને બેકરી માટે જરૂરી મશીનની ખરીદી કરવામાં આવી. આ બેકરી શરૂ કરવામાં 5.50 લાખ જેટલો ખર્ચ થયો, જેનો 80 ટકા ખર્ચ આગાખાન એનજીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો અને 20 ટકા ખર્ચ મહિલાઓએ ઉપાડ્યો હતો. આ વ્યવસાયની સ્થાપના બાદ આ મહિલાઓના ગ્રૂપને 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી.
પડકારને પડકાર્યો બેકરી શરૂ કરવામાં ટેક્નિકલ ઉપરાંત આર્થિક સમસ્યાઓ પણ સામે આવી હતી. વ્યવસાયિક વીજળીના કનેક્શન માટે મહિલાઓ ફોર્મ જમા કરાવવા ગઇ ત્યારે વીજળી વિભાગ દ્વારા જણાવાયું કે, 50 હજાર રૂપિયા ડિપોઝીટ ભરવી પડશે અને માસિક 15 હજારની આસપાસ બિલ આવશે. જે સાંભળતાની સાથે મહિલાઓમાં એક ડર પેઠો અને વ્યવસાય અંગેના અન્ય ખોટા વિચારો પણ આવવા લાગ્યા. સંસ્થાના પ્રતિનિધીઓ દ્વારા સમજાવાયા કે આ માત્ર ડરાવવા માટે કહેવાય છે બાકી વાસ્તવિક્તા કંઇક અલગ જ હોય છે. ઘણાં વિચાર બાદ મહિલાઓએ કનેક્શન માટે ફોર્મ ભર્યું. જેના માટે તેમને માત્ર 9909 રૂપિયા જ જમા કરાવવા પડ્યા હતા.
જાણવાની જિજ્ઞાશા બેકરીની શરૂઆતના સમયમાં મહિલાઓને રો-મટિરિયલ ખરીદીમાં ભારે પરેશાની થતી હતી, કેમકે આ મહિલાઓ ન તો પ્રોડક્ટસના ભાવથી જાણકાર હતી ન તો શહેરના બજારો વિશે વધુ જાણતી હતી. શરૂઆતમાં રિટેલર પાસેથી ખરીદી કરી પરંતુ સમય જતાં સમજણ આવતાં હોલસેલર પાસેથી રો-મટિરિયલ ખરીદવાનું શરૂ કર્યું. આ બેકરી કોઇ મોટી બ્રાન્ડ નહોતી જેથી માર્કેટીંગ એક મોટો પડકાર હતો. શરૂઆતના સમયમાં પ્રોડક્ટ્સના ભાવ, હોલસેલ ખરીદી કરનારનો સંપર્ક સાધવામાં ઘણી તકલીફો આવી હતી. મોટાભાગની મહિલાઓએ ક્યારેય ટપાલ પણ મોકલી ન હતી, જેથી બેકરી પ્રોડક્ટ્સના પાર્સલ અન્યત્ર મોકલવા પણ તેમના માટે એક પરીક્ષા જ હતી. આ જ સમય દરમિયાન મહિલાઓએ પેકેજિંગ, કુરિયર સેવા વગેરે અંગે જાણકારી મેળવી અને કુશળ પણ બન્યાં. આ ઉપરાંત બેકરીની આઇટમ્સ સમયાંતરે ન વેચાતા બગડી જવાનો પણ એક મોટો પ્રશ્ન હતો. પ્રારંભિક સમયમાં તો તેઓ બેકરીની અવનવી આઇટમ્સ બનાવતા શીખી રહ્યાં હોવાથી ઘણીવાર બિસ્કીટ સહિતના પ્રોડક્ટ્સ કાચા પણ રહી જાય તેવું બનતું હતું. મશીનનો ઉપયોગ પણ નવો હોવાથી તેને શીખતા પણ સમય લાગ્યો હતો. આ તમામ સમસ્યાના સમાધાનરૂપ આગાખાન સંસ્થાએ તેમને પ્રશિક્ષિત કરવામાં પૂરતો સહકાર આપ્યો હતો.
હિંમતની કિંમત આ મહિલાઓના ગ્રૂપે ‘અપના બેકરી’ નામથી વર્ષ 2017માં વ્યવસાયની શરૂઆત કરી દીધી. જેના માટે જરૂરી લાયસન્સ અને રજિસ્ટ્રેશન માટે પણ સંસ્થા તરફથી મદદ મળી. શરૂઆતના પ્રથમ વર્ષને બાદ કરતા અપના બેકરીએ વાર્ષિક 2.50 લાખનો ધંધો મેળવ્યો છે. આ બેકરીમાં વિવિધ પ્રકારની અને ઓછાથી લઇ ઉંચા રેન્જની તમામ ખાદ્યપદાર્થ મળે છે. રાગીના બિસ્કિટ, રાગીની ચક્રી, રાગીના શક્કરપારા, રાગીના ટોસ્ટ, રાગીના માખણિયા અને પાપડ જેવી ઘણી પ્રોડક્ટ્સ મહિલાઓ જાતે જ બનાવે છે. ડાંગનો સ્થાનિક આહાર રાગી ખાસ ગુણો, સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. તેના આ પ્રકારના લાભોને ધ્યાનમાં રાખીને જ ‘બેકરી સિસ્ટર્સે’ મેદાના સ્થાને રાગીનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેકરી સિસ્ટર્સની કામ પ્રત્યેની લગની, કંઇક અલગ કરવાની નિર્ણય શક્તિ અને પ્રોડક્ટસની ગુણવત્તાના કારણે ‘અપના બેકરી’ સ્થાનિક સ્તરે એક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થઇ ચૂકી છે.
સંસ્થાના શાંતનુ સિદ્વાર્થ દૂબેએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, શરૂઆતમાં જ્યારે વ્યવસાય શરૂ કરવાનો વિચાર આવ્યો ત્યારે દરેક સદસ્યના મનમાં ઘણી મૂંઝવણો હતી. મહિલાઓનો દ્રષ્ટિકોણ આશાજનક ન હતો અને વારંવાર તેમના વિચારો બદલતા રહેતા હતા. જોકે સંસ્થાની મદદ અને મહિલાઓની આવડતથી બેકરી શરૂ કરવામાં સફળતા મળી.
આ મહિલાઓએ બેકરી ચલાવવા માટે બેંકમાંથી 11 ટકાના વ્યાજના દરે લોન પણ લીધી હતી. અપના બેકરીએ છેલ્લા ત્રણ વર્ષમાં ચાર લાખ જેટલી આવક મેળવી છે. જોકે બેકરી શરૂ કર્યાના પ્રથમ વર્ષમાં આવક કરતા જાવક વધુ થઇ ગઇ હતી તેમ છતાં કોઇ પ્રકારની હિંમત હાર્યા વિના કામ ચાલુ રાખ્યું હતું. જોકે વ્યવસાય તેમના માટે નવો હતો અને ગ્રાહકોનો કોઇ આધાર પણ ન હતો તેમ છતાં મહેનત કરીને બીજા અને ત્રીજા વર્ષમાં નફો ઉભો કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં અપના બેકરી વ્યવસ્થિત રીતે પ્રસ્થાપિત થઇ ગઇ છે. આ સમયગાળા દરમિયાન બેકરી સિસ્ટર્સે પોતાની બ્રાન્ડ ક્રિએટ કરી છે અને ગુણવત્તાને વધુને વધુ સારી કરવાનો પ્રયત્ન કર્યો છે.
લોકડાઉનમાં પણ ન હાંફયા બેકરી સિસ્ટર્સ જણાવે છેકે, આવનારા પાંચ વર્ષમાં ‘અપના બેકરી’ મહિને પાંચ લાખ રૂપિયાની આવક રળતી થઇ જશે. જોકે કોરોનાકાળની અસર આ બેકરી પર પણ પડી હતી. લોકડાઉનના સમયમાં પણ અમને અમારા ગામ અને આસપાસના વિસ્તારના સ્થાનિક લોકોના ઓર્ડર મળી રહ્યાં હતા. લોકડાઉનના કારણે બહારના ઓર્ડર મળવાના બંધ થઇ ગયા હતા. અનલોક બાદ સ્થિતિ સામાન્ય થવાની આશા હતી પરંતુ હજી સુધી પહેલા જેવા ઓર્ડર મળી રહ્યાં નથી.
બેકરીના સંયુક્ત માલિક કલ્પના બહેન જણાવે છેકે, આગાખાન દ્વારા કરવામાં આવેલી તમામ સહાયતા, પ્રશિક્ષણ, પ્રેરણા તમામ મહિલાઓ માટે મદદગાર સાબિત થઇ હતી. છેલ્લા ત્રણ વર્ષમાં ડાંગની બહારના ગ્રાહકોમાં પણ ખાસ્સી વૃદ્વિ થઇ છે. આ પ્રકારના ભાગીદારીના વ્યવસાયમાં શહેરી બજારો સુધી પહોંચવામાં અને તેમના વિકાસમાં મદદ મળી રહે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે અપના બેકરીનાં ઉત્પાદનો ખરીદવા ઈચ્છતા હોવ તો, તેમને 9429784805 પર કૉલ કરી શકો છો.
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.