Floral Separator
આજકાલ કોરોના અને અલગ-અલગ બીમારીઓ વધવાના કારણે ઘણા લોકો ઑર્ગેનિક ફળો અને શાકભાજી ખાવાનું પસંદ કરે છે.
Floral Separator
પરંતુ બજારમાં મળતાં ફળ-શાકભાજી ઑર્ગેનિક છે કે નહીં તે ઓળખવું મુશ્કેલ છે.
Floral Separator
ત્યાં સુરતમાં રહેતા સુભાષ સુરતીનો પરિવાર આજે ઘરે જ જૈવિક રીતે ફળ-શાકભાજી વાવે છે.
Floral Separator
તેઓ ઋતુ પ્રમાણે બધાં જ ફળ-શાકભાજી ઘરે જ વાવે છે, પરંતુ તેમાં પણ કઈંક હટકે છે.
Floral Separator
સામાન્ય રીતે બટાકાં જમીનની અંદર ઉગતાં હોય છે, ત્યાં આ સુરતી પરિવારના બગીચામાં વેલા પર બટાકાં ઉગે છે.
Floral Separator
આજે આખો પરિવાર ઑર્ગેનિક ફળ-શાકભાજીનો સ્વાદ તો માણે જ છે, સાથે-સાથે હોંશે-હોંશે ગાર્ડનિં
ગનાં કામમાં મદદ પણ કરે છે.
વધુ વાંચો